We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Vamal By Dhiruben Patel | Shree Pustak Mandir | Dhirubahen Patel

Vamal By Dhiruben Patel | Shree Pustak Mandir | Dhirubahen Patel
Vamal By Dhiruben Patel | Shree Pustak Mandir | Dhirubahen Patel
ધીરુબહેન પટેલની આ નવલકથા વાચક પાસે મૈત્રીનાં મૂલ્ય લઈને આવે છે. અલબત્ત એમનાં પાત્રો રાબેતા મુજબ રાબેતાથી સાવ જુદાં છે. સ્ત્રી-પુરુષની મૈત્રી - નિર્મળ અને સુખદ મૈત્રી - જેને જડી જાય એની ઇર્ષ્યા જ આવે પણ એ તો ભાગ્યની વાત છે. જન્મ-પુનર્જન્મના વમળમાં ફસાયેલી નાની અમથી મોગરાની કળી જેવી સ્ત્રીને પોતાના પતિની મૈત્રિણી સિવાય કોઈ સહારો દેખાતો નથી ત્યારે વાંચતા વાંચતા આપણે પણ પળભર મૂંઝાઈ જઈએ છીએ કે હવે શું? આ ‘હવે શું?’નો જવાબ મેળવવા આપણે પણ આ નવલકથા સાદ્યંત વાંચવી જ પડશે. એ વાચનની મોજ માણવી હોય તો તરત ઉઠાવો આ પુસ્તક અને ફેરવવા માંડો એનાં પાનાં. પાત્રોનું વિશિષ્ટ વૈવિધ્ય વાંચવા જેવું અને માણવા જેવું છે - જાતે જ શોધી કાઢો.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 300.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Vamal By Dhiruben Patel
  • Binding: Paperback
  • Pages: 194
  • Language: Gujarati
Views: 54
Mrugjalna Vamal Part-12 by Varsha Pathak * Mrugjalna Vamal Part-12 by Varsha Pathak * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online વર્ષા..
from
Rs. 650.00
Add to Cart
Vamal by Dhirubahen Patel * Vamal by Dhirubahen Patel * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ધીરુબહેન પટેલ દ્વારા વમલ..
from
Rs. 0.00
2-3 Days
Dhiruben Patel is a very well-known Gujarati writer who has written in Hindi and English from time to time. She has tried various literary forms with ..
from
Rs. 200.00
Add to Cart
ગુજરાતી ભાષાસાહિત્યમાં કિશોરકથાઓ પ્રમાણમાં ખાસ્સી ઓછી લખાઈ છે તે વાત સાચી, પણ ધીરુબહેન પટેલ રચિત ‘કાર્તિક અને બીજા બધા’એ આ ક્ષેત્રમાં એકે હજારા જેવું ..
from
Rs. 500.00
Add to Cart
Stories have always been a source of imagination among children. It is through stories that a child embarks on a Magical Adventure. The book is set wi..
from
Rs. 375.00
Add to Cart
Stories have always been a source of imagination among children. It is through stories that a child embarks on a Magical Adventure. The book is set wi..
from
Rs. 540.00
Add to Cart
હિરાની પહેલ ભલે અનેક પ્રગટતું તેજકિરણ છે એક લગભગ 35 વર્ષના ગાળામાં લખાએલી છ લઘુનવલો જિંદગીના કોચડાને જુદી જુદી રીતે જુએ છે અને મૂલવે છે. એનું વાચન..
from
Rs. 550.00
Add to Cart
ધીરુબેન પટેલની પ્રખ્યાત નવલકથા..
from
Rs. 250.00
Add to Cart