We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Shudravtar by Keshubhai Desai | Shree Pustak Mandir | Novel Gujarati

Shudravtar by Keshubhai Desai
Shudravtar by Keshubhai Desai | Shree Pustak Mandir | Novel Gujarati
મહાભારતના ધર્માવતાર વિદુરના ઉપેક્ષિત જ્ઞાનની અપૂર્વકથા એટલે શૂદ્રાવતાર!
જે ક્ષણે જ્ઞાન ઉપેક્ષિત થાય છે એ જ ક્ષણે સમાજની અધોગતિનો ગર્ભ બંધાઈ જાય છે. ઉપેક્ષિત અને અપમાનિત જ્ઞાનની નિઃશબ્દ ચીસ દશે દિશાઓને ધ્રુજાવી દે છે. વિદુર ધૃતરાષ્ટ્ર અને પાંડુનો નાનો ભાઈ છે. જ્ઞાન અને ધર્મનો અવતાર છે. મહાભારતયુગના વ્યાસ પછીના સૌથી શાની અને ઉદાત્ત મહાપુરુષ વિદુરને અને તેમના જ્ઞાનને, દાસીપુત્ર હોવાના એકમાત્ર નિમિત્તે ઉપેક્ષિત થવું પડે છે એ ‘સમય’ની અને ‘સમાજ”ની કરુણતા છે. વ્યક્તિની ઉપેક્ષા કરનારને કદાચ સમય માફ કરી દે, પણ જ્ઞાનની ઉપેક્ષા કરનારને સમય ક્યારેય માફ નથી કરતો.

Shudravtar by Keshubhai Desai * Shudravtar by Keshubhai Desai * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online

કેશુભાઈ દેસાઈ દ્વારા શુદ્રાવતાર

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 299.00
  • Available: In Stock
  • Publisher: R. R. Sheth
  • Name: Shudravtar by Keshubhai Desai
  • Binding: Paperback
  • Pages: 256
Views: 1919
Aagahi by Keshubhai Desai * Aagahi by Keshubhai Desai * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કેશુભાઈ દેસાઈ દ્વારા આગાહી..
from
Rs. 0.00
2-3 Days
Doubtful by Keshubhai Desai * Doubtful by Keshubhai Desai * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કેશુભાઈ દેસાઈ દ્વારા શંકાસ્પદ..
from
Rs. 0.00
2-3 Days
Ekarar * by Keshubhai Desai * Ekarar * by Keshubhai Desai * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ઠકરાર* કેશુભાઈ દેસાઈ દ્વારા..
from
Rs. 0.00
2-3 Days
Jobanvan by Keshubhai Desai * Jobanvan by Keshubhai Desai * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કેશુભાઈ દેસાઈ દ્વારા જોબનવન..
from
Rs. 130.00
Add to Cart
Kabulatnamu by Keshubhai Desai * Kabulatnamu by Keshubhai Desai * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કેશુભાઈ દેસાઈ દ્વારા કબુલ..
from
Rs. 100.00
Add to Cart
Mayaniwas by Keshubhai Desai * Mayaniwas by Keshubhai Desai * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કેશુભાઈ દેસાઈ દ્વારા માયાણીવા..
from
Rs. 80.00
Add to Cart
Phooljogni by Keshubhai Desai * Phooljogni by Keshubhai Desai * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કેશુભાઈ દેસાઈ દ્વારા ફૂલજોગ..
from
Rs. 0.00
2-3 Days
Purushjat by Keshubhai Desai * Purushjat by Keshubhai Desai * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કેશુભાઈ દેસાઈ દ્વારા પુરૂષજાત..
from
Rs. 75.00
Add to Cart