We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Sarainama By Tushar Shukla | Shree Pustak Mandir | Tushar Shukla

Sarainama By Tushar Shukla | Shree Pustak Mandir | Tushar Shukla
Sarainama By Tushar Shukla | Shree Pustak Mandir | Tushar Shukla
આ એક એવી ડાયરી છે જેનું લખાણ કોઈ તારીખ-વારના સમયસંદર્ભથી પર છે. ડાયરી લખનારનો એ પાછળ હેતુ એ છે કે કોઈ એને આધારે નકશો ન રચે. કારણ કે આ પ્રવાસ, સફર, યાત્રા સહુએ પોતે પોતાની જાતે જ, પોતાની સાથે જ કરવાનાં છે. એમાં એકની તૈયારી અન્યને કામ ન આવે. સહુનો સામાન જુદો, સહુનો રસ્તો જુદો, સરાઈ એક હોઈ શકે. કથાનાયક કોણ છે, એ જેને ‘તું’ કહીને સંબોધે છે એ કોણ છે, એણે ઘર કેમ છોડ્યું છે, એનું લક્ષ્ય શું છે, આ સરસ્વતીચંદ્રનો ગૃહત્યાગ છે કે સિદ્ધાર્થનું મહાભિનિષ્ક્રમણ એના જવાબ શોધવામાં ન પડશો. માત્ર આ ડાયરીના પાને રહેજો. આ ડાયરી કોણે લખી એ સવાલની જેમ જ એ કોને મળી એય અધ્યાહાર છે. આવી ડાયરી જિવાય છે, ક્યારેક લખાય છે ને કોઈક મળે છે. પણ વંચાય છે એ બધી સમજાય છે એવું ક્યાં છે? આ ડાયરી સંવાદ છે. એની સ્વગતોક્તિ પણ સ્વ સાથેનો સંવાદ છે. એમાં નોંધાયેલાં વાક્યો વચ્ચે પણ કંઈક ક્યાંક ન નોંધાયેલું વંચાય તો એ વાચકની વટેમાર્ગુ બનવાની સંભાવના... ને નવા સરાઈનામાની શક્યતા.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 200.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Sarainama By Tushar Shukla
  • Binding: Hardcover
  • Pages: 116
  • Language: Gujarati
Views: 63
Patangiya Jevu Sapanu by Tushar Parmar * Patangiya Jevu Sapanu by Tushar Parmar * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online તુષાર પરમ..
from
Rs. 0.00
2-3 Days
Love Notes By Tushar Shukla * Love Notes By Tushar Shukla * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 100.00
Add to Cart
Pagala Vasantna By Tushar Shukla * Pagala Vasantna By Tushar Shukla * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 150.00
Add to Cart
Tahukani Balpothi By Tushar Shukla * Tahukani Balpothi By Tushar Shukla * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 100.00
Add to Cart
જીવન પ્રગટપણે ભર્યુંભાદર્યું હોય તો પણ અંદરનો કોઈ ખૂણો સૂનો રહી ગયો હોય એવું બને. અચાનક કોઈક વ્યક્તિ જીવનમાં પ્રવેશે ને એ સૂનો ખૂણો જીવંત બની જાય, સહે..
from
Rs. 200.00
Add to Cart
જે સહુથી વધુ અઘરું કામ છે તે છે સહજ થવું ને રહેવું. મહોરા વિના આ જિંદગીના મેળામાં મજા નથી આવતી. જે આપણે નથી એ -સારા કે ખરાબ- આપણે દેખાવા માંગીએ છીએ ને..
from
Rs. 325.00
Add to Cart
મને આ ‘નામા’ શબ્દ ગમે છે. મનનો સ્વભાવ સ્વૈરવિહાર છે. એ જુએ છે ને જીવે છે એની વાત કરે છે. જેમ એ જમીન પર પગલાં માંડે છે એમ જ કલ્પનાની પાંખેય ઊડે છે. એનુ..
from
Rs. 325.00
Add to Cart
‘સફરનામા’ પ્રવાસની નોંધ છે. પણ એમાં તમારે દુનિયાનો ગોળો સામે રાખીને કે શહેરના નકશા પાથરીને કૈં શોધવાનું કે એ પ્રમાણે next tripનું આયોજન નથી કરવાનું, ક..
from
Rs. 325.00
Add to Cart