We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Sannidhan By Harish Meenashru | Shree Pustak Mandir | Harish Meenashru

Sannidhan By Harish Meenashru | Shree Pustak Mandir | Harish Meenashru
Sannidhan By Harish Meenashru | Shree Pustak Mandir | Harish Meenashru
હરીશ મીનાશ્રુ આપણી ભાષાના નીવડેલા કવિ અને અનુવાદક છે. કવિ લેખે અને અનુવાદક લેખે પણ એ રાષ્ટ્રીય કક્ષાએ પોંખાયેલા સર્જક છે. ભગિનીભાષાઓ પ્રત્યે સ્નેહાદર વ્યક્ત કરતું આ પુસ્તક ગુજરાતી કાવ્યભાવકને સમકાલીન ભારતીય કવિતાનું સન્નિધાન એ રીતે રચી આપે છે કે બે ભાષાઓનું વેગળાપણું ઓગળી જાય છે ને આપણી ગુજરાતી ગિરામાં કેવળ ભારતીય હૃદયધબકનો અનુભવ થાય છે. અહીં બાવીસ કવિઓની રચનાઓ છે. જ્ઞાનપીઠ પુરસ્કારથી વિભૂષિત મૂર્ધન્યો પણ છે તો નવી ને નરવી આંખે જગતને સોંસરવું જોનારા તરુણ કવિઓ પણ છે. ગુજરાતીભાવકનેઆકવિ-નામોપરિચિતહોયકેઅપરિચિત,પણઆસૌ,આપણાકવિ-અનુવાદકને રમણીય વાગ્ભ્રમણમાં માર્ગમાં ભેટી ગયેલા વટેમારગુઓ છે; મરમી, મિલનસાર અને માણસાઈના મશાલચી જેવા કવિઓ.  અનુવાદક સાથે આપણે પણ સંમત થઈએ : આ કાવ્યો ભારતીય કવિતામાં આપણી આસ્થાને દઢીભૂત કરે છે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 200.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Sannidhan By Harish Meenashru
  • Binding: Paperback
  • Pages: 152
  • Language: Gujarati
Views: 52
Gulbadan by Harish Nayak * Gulbadan by Harish Nayak * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online હરીશ નાયક દ્વારા ગુલબદન..
from
Rs. 0.00
2-3 Days
Hello Surya ! by Harish Nagrecha * Hello Surya ! by Harish Nagrecha * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online હેલો સૂર્ય! હરીશ નાગ્..
from
Rs. 0.00
2-3 Days
Kookh by Harish Thanaki * Kookh by Harish Thanaki * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online હરીશ થાનકી દ્વારા કૂક..
from
Rs. 0.00
2-3 Days
Vartavishesh : Harish Nagrecha..... by Harish Nagrecha * Vartavishesh : Harish Nagrecha..... by Harish Nagrecha * Gujarati Books * Gujarati Book * Buy..
from
Rs. 0.00
2-3 Days
Damaptya By Dr.Harish Parekh * Damaptya By Dr.Harish Parekh * * Gujarati Book * Buy Now | Buy book online દામપત્ય ડૉ.હરીશ પારેખ દ્વારા..
from
Rs. 0.00
Out Of Stock
Parjanyasukt By Harish Meenashru..
from
Rs. 40.00
Add to Cart
કાવ્યસંગ્રહ ‘કુંભલગઢ’માં મુખ્યત્વે ગદ્યકાવ્યો અને અછાંદસ રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘થોડી અઘરી બાળવાર્તાઓ’, ‘સૃષ્ટિમંડાણની કથાઓ’, ‘વિવેચક વિષે એ..
from
Rs. 200.00
Add to Cart
ક્યાંક કબીરની સાધુક્કડી જેવી તિર્યક વાણી, ક્યાંક તોછડી સમજાવટ તો ક્યાંક પ્રેમાભક્તિનો આર્દ્ર અનુનય, - પદપ્રાંજલિનાં પદો નોખી નોખી રીતે ભજનનું હાર્દ પ્..
from
Rs. 175.00
Add to Cart