We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Raj Kapoor - The Master at work By Rahul Rawail | Shree Pustak Mandir | Rahul Rawail

Raj Kapoor - The Master at work By Rahul Rawail | Shree Pustak Mandir | Rahul Rawail
Raj Kapoor - The Master at work By Rahul Rawail | Shree Pustak Mandir | Rahul Rawail
આ ઉષ્માપૂર્ણ સંસ્મરણો દ્વારા વરિષ્ઠ દિગ્દર્શક રાહુલ રવૈલ પોતે આર.કે. સ્ટુડિયોઝમાં ગાળેલા એ દિવસોની યાદ તાજી કરે છે જ્યારે એમને ખુદ રાજ કપૂર પાસેથી ફિલ્મમેકિંગના પાઠ શીખવા મળ્યા હતા અને એક દિગ્દર્શક તરીકે એમનું ઘડતર થયું હતું. આ પુસ્તકમાં રાહુલ રવૈલ પ્રખ્યાત ફિલ્મમેકર રાજ કપૂરની ટેકનિક વિશે વાત કરે છે, અને સાથે સાથે એમના એસેન્ટ્રિક -ધૂની કહી શકાય એવા-વ્યક્તિત્વનાં અન્ય પાસાં, જેમ કે એમની બેનમૂન રમૂજવૃત્તિ, જીવન પ્રત્યેનો એમનો લાક્ષણિક અભિગમ, એમની ટેકનિકલ ક્રૂ સાથેનાં એમનાં સમીકરણો અને અભિનેતાઓની ત્રણ પેઢીઓ સાથેના એમના સંબંધો વિશેની એ રોચક વાતો પણ કરે છે, જે રવૈલ સિવાય ભાગ્યે જ કોઈ જાણતું હશે. રાજ કપૂરની છત્રછાયા હેઠળ રહીને શીખેલા પાઠ રાહુલ રવૈલને ‘લવ સ્ટોરી’, ‘બેતાબ’, ‘અર્જુન’ અને ‘ડકૈત’ જેવી બ્લૉકબસ્ટર ફિલ્મો બનાવવામાં કેવી રીતે મદદરૂપ થઈ પડ્યા એની પણ રસપ્રદ છણાવટ આ પુસ્તક કરે છે. માનવીય લાગણીઓની પરખ, સંગીતની ઊંડી સૂઝ અને દૃશ્યોના માધ્યમથી વાર્તા કહેવાનો કસબ- આ ત્રણ પરિબળો રાજ કપૂરને એક અસાધારણ ફિલ્મમેકર કેવી રીતે બનાવતાં એ ‘રાજ કપૂર: ધ માસ્ટર ઍટ વર્ક’ અત્યંત રોચક શૈલીમાં વર્ણવે છે. જગત રાજ કપૂરને એક એવી રહસ્યમય વ્યક્તિ તરીકે ઓળખે છે જેમના માટે શ્વાસ અને પ્રાણ એટલે સિનેમા. આ પુસ્તકનાં પાનાં આપણને કહે છે કે એ એક શિક્ષક, સલાહકાર, ગુરુ અને એક પ્રેમાળ પિતા પણ હતા. એમના વ્યક્તિત્વનાં આ અત્યાર સુધી છૂપાં રહેલાં પાસાં વાચકોને જરૂર સ્પર્શી જશે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 450.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Raj Kapoor - The Master at work By Rahul Rawail
  • Binding: Hardcover
  • Pages: 260
  • Language: Gujarati
Views: 36
Tags: raj , kapoor , - , the , master , at , work , by , rahul , rawail , free , rahul , rawail , gujarati , authors , raj , kapoor , - , the , master , at , work , by , rahul , rawail , online , raj , kapoor , - , the , master , at , work , by , rahul , rawail , buy , online , raj , kapoor , - , the , master , at , work , by , rahul , rawail , pdf , download , raj , kapoor , - , the , master , at , work , by , rahul , rawail , in , gujarati , raj , kapoor , - , the , master , at , work , by , rahul , rawail , in , hindi , raj , kapoor , - , the , master , at , work , by , rahul , rawail , english
Style Secrets by Karina Kapoor * Style Secrets by Karina Kapoor * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કરીના કપૂર દ્વારા સ્ટાઇલ ..
from
Rs. 0.00
2-3 Days
Khovayeli Duniya by Rahul Sankrityayan * Khovayeli Duniya by Rahul Sankrityayan * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online રાહુલ સાં..
from
Rs. 0.00
2-3 Days
Hard Work? Smart Work? How Do You Work? By Raju Andharia * Hard Work? Smart Work? How Do You Work? By Raju Andharia * * Gujarati Book * Buy Now | Buy..
from
Rs. 0.00
Out Of Stock
Raj Kapoor By Biren Kothari * Raj Kapoor By Biren Kothari * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
શોલે ૧૯૭૫ની ૧૫મી ઑગસ્ટે રીલીઝ થઈ અને સતત પાંચ વર્ષ સુધી થિયેટર્સમાં ચાલી. આ ફિલ્મે હિન્દી સિનેમા ઉદ્યોગને એક નવી જ રાહ ચીંધી. આજ દિન સુધી બૉક્સ ઑફિસનુ..
from
Rs. 250.00
Add to Cart
અનાહિતા અને શિવાંગી. સ્ત્રીનાં બે અલગ ચહેરા. એક સંપૂર્ણપણે સમર્પિત, પ્રેમની મૂર્તિ અને બીજી, સ્વતંત્ર અને તેજમિજાજ. બેની વચ્ચે છે કરણ. શિવાંગી ચાહે..
from
Rs. 850.00
Add to Cart
આપણે ત્યાં ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને આદર્શ અધ્યાપકો શોધવા પડે તેમ છે. એવે સમયે વિદ્યાર્થીપ્રિય અને વિદ્યાપ્રીતિ ધરાવતો અધ્યાપક કેવો હોય, જ્ઞ..
from
Rs. 300.00
Add to Cart
કોઈને બીડી, સિગારેટ કે દારૂનું, તો કોઈને પૈસા, પ્રતિષ્ઠા, સત્તાનું - વ્યસન કોને નથી? આપણે જે પણ કાંઈ કરીએ છીએ શું એ વાજબી છે? ઇઝ ઇટ વર્થ? સંબંધો સાચવવ..
from
Rs. 350.00
Add to Cart