We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Shodhe Tene Jade by Sudha Murthy | Shree Pustak Mandir | Novel Gujarati

Shodhe Tene Jade by Sudha Murthy | Shree Pustak Mandir | Novel Gujarati
Shodhe Tene Jade by Sudha Murthy | Shree Pustak Mandir | Novel Gujarati
મનની વાત, સંભારણાંની સફર અને તમે જ તમારું અજવાળું જેવાં પ્રેરણાત્મક પુસ્તકોનાં લેખક સુધા મૂર્તિ તમારા માટે હવે એવી કથા રજૂ કરે છે જે તમારા જીવનમાં આમૂલ પરિવર્તન લાવશે. સૌના જીવનમાં બને છે એવું તમારા જીવનમાં પણ બનતું જ હશે કે રોજબરોજના પ્રશ્નો અને મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં તમે તમારી અંદરની સહજતાને ખોઈને, દુનિયા વિચારે એવી ચીલાચાલુ ઢબે વિચારતા થઈ જતા હશો. Out of Box વિચારવાનો તમને કાં તો સમય જ નથી હોતો, કાં તો કશાક ડરને કારણે એવું વિચારવાથી તમે દૂર ભાગો છો! ક્યારેય એવું વિચાર્યું છે કે તમે નાના હતા ત્યારે કઈ રીતે નવું નવું વિચારી શકતા હતા! તો હવે જ્યારે તમે મોટા થઈ ગયા છો ત્યારે રોજિંદા ઘસાયેલા વિચારોથી જિંદગીને શા માટે વેંઢાર્યા કરો છો! તમારા હાથમાં એક વિશિષ્ટ રૂપકકથા છે જેમાં બાળકને એક પ્રતીક તરીકે રાખીને સુધા મૂર્તિએ, તમારી Out of Box વિચારવાની આદતને ફરી એકવાર કેળવવા માટે અનોખી પ્રેરણા પૂરી પાડી છે! તમારી જિંદગીના બધા જ પ્રશ્નોના ઉકેલ તમારી અંદર જ છે, માત્ર જરૂર છે નવી રીતે વિચારવાની! માટે જ કહ્યું છે ને કે શોધે તેને જડે!

Shodhe Tene Jade by Sudha Murthy Gujarati Book buy now online.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 135.00
  • Available: In Stock
  • Publisher: R. R. Sheth
  • Name: Shodhe Tene Jade by Sudha Murthy
  • Binding: Paperback
  • Pages: 144
  • ISBN: 9789351226796
Views: 2457
Mansai Ni Thapan by Sudha Murthy * Mansai Ni Thapan by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સુધા મૂર્તિ દ્વારા મા..
from
Rs. 175.00
Add to Cart
લોકો મને ઘણી વાર પૂછે છે કે, ‘હેં સુધાબહેન, આટલા બધા વિવિધ રસભર્યા પ્રસંગો તમારા જીવનમાં જ શી રીતે બને છે?’ ત્યારે હું કહું છું કે આપણને સહુને જીવનની ..
from
Rs. 125.00
Add to Cart
Sambharana Ni Safar by Sudha Murthy * Sambharana Ni Safar by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સુધા મૂર્તિ દ્વ..
from
Rs. 199.00
Add to Cart
Borsalli Ni Pankhar by Sudha Murthy * Borsalli Ni Pankhar by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સુધા મૂર્તિ દ્વ..
from
Rs. 125.00
Add to Cart
Dwandhwa by Sudha Murthy * Dwandhwa by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સુધા મૂર્તિ દ્વારા દ્વંદ્વ..
from
Rs. 200.00
Add to Cart
Dollar Vahu by Sudha Murthy * Dollar Vahu by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સુધા મૂર્તિ દ્વારા ડોલર વહુ..
from
Rs. 200.00
Add to Cart
Mahashweta by Sudha Murthy * Mahashweta by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સુધા મૂર્તિ દ્વારા મહાશ્વેતા..
from
Rs. 175.00
Add to Cart
Mare To Chando Joie by Sudha Murthy * Mare To Chando Joie by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online મારે તો ચાંદો જ..
from
Rs. 175.00
Add to Cart