We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Mrutyudand by Varsha Adalaja | Shree Pustak Mandir | Novel Gujarati

Mrutyudand by Varsha Adalaja | Shree Pustak Mandir | Novel Gujarati
Mrutyudand by Varsha Adalaja | Shree Pustak Mandir | Novel Gujarati

રહસ્યકથા એટલે ‘ખૂની ખોપરી’ કે ‘ભેંદી સંદૂક’ માત્ર જ નહીં. માનવમન પણ શું ઓછું રહસ્યમય છે! મંદિરના ગર્ભદ્વારની જેમ આછા અંધકારમાં થોડું ભયાવહ અને અજ્ઞાત, થોડું પ્રકાશિત અને સુંદર.

એક વ્યક્તિ મૃત્યુ પામે છે અને અચાનક અનેક સ્વજનો- સંબંધીઓના જીવનમાં ધનવર્ષા થાય છે, અને ત્યાં જ અત્યાર સુધીનાં આત્મીય સંબંધોનાં સમીકરણ બદલાઇ જાય છે અને શરૂ થાય છે એક ખરાખરીનો ખેલ. અ ડેન્જરસ ગેમ ઓફ ડેથ. એ મૃત્યુ કુદરતી હતું કે પ્લાન કરેલું મર્ડર ? વીલમાં કઇ વ્યક્તિને ભાગ આપવાનો છે જે વીસ વર્ષ પહેલાં અદૃશ્ય થઇ ગઇ છે અને એનું પગેરું શોધવાનું છે ? આ મૃત્યુદંડ કોને આપવાનો છે? કોણ આપશે? ઈટ્સ અ રેસ અગેન્સ્ટ ટાઈમ.

રહસ્ય અને રોમાંચ, લાગણી અને પ્રેમની અંત સુધી જકડી રાખતી નવલકથા.

Mrutyudand by Varsha Adalaja * Mrutyudand by Varsha Adalaja * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online

વર્ષા અડાલજા દ્વારા મૃત્યુદંડ

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 300.00
  • Available: In Stock
  • Publisher: R. R. Sheth
  • Name: Mrutyudand by Varsha Adalaja
  • Binding: Paperback
  • Pages: 290
  • ISBN: 9789389858242
Views: 1596
Crossroad by Varsha Adalaja * Crossroad by Varsha Adalaja * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online વર્ષા અડાલજા દ્વારા ક્રોસરોડ..
from
Rs. 499.00
Add to Cart
Ansaar by Varsha Adalaja * Ansaar by Varsha Adalaja * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online વર્ષા અડાલજા દ્વારા અન્સાર..
from
Rs. 300.00
Add to Cart
Lakshagruh by Varsha Adalaja * Lakshagruh by Varsha Adalaja * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online વર્ષા અડાલજા દ્વારા લક્ષાગૃહ..
from
Rs. 325.00
Add to Cart
Bandivan by Varsha Adalaja * Bandivan by Varsha Adalaja * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online વર્ષા અડાલજા દ્વારા બંધીવન..
from
Rs. 325.00
Add to Cart
Eni Sugandh by Varsha Adalaja * Eni Sugandh by Varsha Adalaja * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online વર્ષા અડાલજા દ્વારા એની સુગ..
from
Rs. 0.00
2-3 Days
Pachha Farata by Varsha Adalaja * Pachha Farata by Varsha Adalaja * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online વર્ષા અડાલજા દ્વારા પચ્..
from
Rs. 175.00
Add to Cart
Retpankhi by Varsha Adalaja * Retpankhi by Varsha Adalaja * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online વર્ષા અડાલજા દ્વારા રેતપંખી..
from
Rs. 115.00
Add to Cart
Timirna Padchaya by Varsha Adalaja * Timirna Padchaya by Varsha Adalaja * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online વર્ષા અડાલજા દ્વા..
from
Rs. 200.00
Add to Cart