We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Lakhavu Etle Ke By Babu Suthar | Shree Pustak Mandir | Babu Suthar

Lakhavu Etle Ke By Babu Suthar | Shree Pustak Mandir | Babu Suthar
Lakhavu Etle Ke By Babu Suthar | Shree Pustak Mandir | Babu Suthar
લખવું એટલે? તમે કહેશો ‘લખવું એટલે લાગણીઓને વાચા આપી સંવેદનોને અભિવ્યક્ત કરવાં.’ પરંતુ કવિતાની ધૂણી ધખાવનાર કવિ બાબુ સુથાર કહે છે,‘લખવું એટલે મૃત્યુ પામવું એટલે કે કોઈક પ્રાચીન લિપિ તળે દટાઈને મરણ પામેલા પતંગિયા સાથે વાત માંડવી. મૃત્યુ પામવું એટલે લખવું.’ વળી અન્ય એક કવિતામાં કહે છે,‘લખવું એટલે વ્યંજનો અને સ્વરોની પાંપણો પર ધરતીકંપને નચાવવો.’ માણસથી ઊભરાઈ ગયેલ દુનિયા જોઈ કવિ કહે છે, ‘લખવું એટલે કાગળની સફેદાઈને ભરી દેવી માનવવસ્તીથી.’તો પ્રકૃતિ ને અનુલક્ષીને કહે છે,‘લખવું એટલે કે સમુદ્ર અને રણ વચ્ચે પ્રાસ બેસાડવો.’ ઈશ્વરના સંદર્ભમાં કવિ કહે છે,‘લખવું એટલે કે ઈશ્વરની પીડાને મનુષ્યની પીડા બનાવી ઈશ્વરને મનુષ્યથી મુક્ત કરવો.’ આમ લખવાના અનેક સંદર્ભોને પોતાનું કાવ્યતત્ત્વ બનાવી કવિ બાબુ સુથાર આપણને આપે છે એક અનોખો કાવ્યસંગ્રહ : લખવું એટલે કે...

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 150.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Lakhavu Etle Ke By Babu Suthar
  • Binding: Paperback
  • Pages: 100
  • Language: Gujarati
Views: 56
Tags: lakhavu , etle , ke , by , babu , suthar , free , babu , suthar , gujarati , authors , lakhavu , etle , ke , by , babu , suthar , online , lakhavu , etle , ke , by , babu , suthar , buy , online , lakhavu , etle , ke , by , babu , suthar , pdf , download , lakhavu , etle , ke , by , babu , suthar , in , gujarati , lakhavu , etle , ke , by , babu , suthar , in , hindi , lakhavu , etle , ke , by , babu , suthar , english
Prem Etle by Gunvant Shah * Prem Etle by Gunvant Shah * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online પ્રેમ એટલે ગુણવંત શાહ દ્વારા..
from
Rs. 225.00
Add to Cart
Ghar Etle by Kanti Patel * Ghar Etle by Kanti Patel * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કાન્તિ પટેલ દ્વારા ઔર એટલે..
from
Rs. 0.00
2-3 Days
Dikari Etle Tulsikyaro By Dinkar Joshi * Dikari Etle Tulsikyaro By Dinkar Joshi * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online દિકરી એટલ..
from
Rs. 300.00
Add to Cart
Gurujaap ane Maallu By Babu Suthar..
from
Rs. 40.00
Add to Cart
Valgad By Babu Suthar..
from
Rs. 115.00
Add to Cart
Ghan Uthav By Babu Suthar..
from
Rs. 115.00
Add to Cart
Chotarethi By Babu Suthar..
from
Rs. 115.00
Add to Cart
વતનથી સાત સમંદર પાર વસતો એક કવિ. પોતાનાં માતા પિતાને અંત સમયે પિંડદાન નથી કરી શકતો. ત્યારે તેમના પ્રત્યેના પ્રેમ, માન અને લાગણીને શબ્દોમાં ઢાળી પોતાના..
from
Rs. 175.00
Add to Cart