We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Lagna Mangal By Tushar Shukla | Shree Pustak Mandir | Tushar Shukla

Lagna Mangal By Tushar Shukla | Shree Pustak Mandir | Tushar Shukla
Lagna Mangal By Tushar Shukla | Shree Pustak Mandir | Tushar Shukla
આવનારા સમયમાં પરંપરાગત વ્યવસ્થાઓએ પડકારનો સામનો કરવો પડશે. પરંપરાગત માન્યતાઓ સામે પ્રશ્નાર્થ મુકાશે. કેટલુંક બદલાશે. કેટલાકે બદલાવું પડશે. સમયના પ્રવાહમાં જૂનું વહી જાય. નવું રચાય. નિત્યનૂતના છે એટલે તો રસપ્રદ છે જીવન. પરંતુ જેમ જંગલમાં દવ લાગે ને સુકાય ભેગું લીલુંય બળે એવું આ બદલાવ સંબંધે પણ બને, બની રહ્યું છે. મનુષ્ય સામાજિક પ્રાણી બન્યો તે પછી લગ્ન નામની વ્યવસ્થા રચાઈ અને સુદૃઢ થતી ગઈ. અલબત્ત સમયાંતરે એમાંય ફેરફાર થતા રહે છે. લગ્ન સાથે જોડાયેલાં રીતરિવાજ પાછળ જે તે સમાજનાં સમય-સંજોગ પણ કારણરુપ છે. લગ્નવિધિમાં પણ એને કારણે વૈવિધ્ય છે. શાસ્ત્રોક્ત વિધિમાં સમય જતાં લૌકિક ઉમેરણ થયાં છે. એમાં પ્રવર્તેલી જડતા સામે વિરોધ પણ થઇ રહ્યો છે ને આવશ્યક ફેરફાર માટે મન મોકળું બની રહ્યું છે. આ પુસ્તકમાં લગ્નની વિધિ અને લગ્નની વિભાવવાનાને હળવાશથી સમજવા સમજાવવાનો પ્રયત્ન છે. કોઈનો વિરોધ નહીં, કોઈ વાતે કડવાશ નહીં. પણ જે કેટલુંક સમજાય તો સચવાય એવું લાગ્યું એની વાત કરી છે. જેમાં બે જણ સંબંધાય ત્યારે બારસો જણ અનુસંધાય છે એવી આ લગ્ન વ્યવસ્થા વાસ્તવમાં તો મનની અવસ્થા છે. સામાજિક વ્યવસ્થા સાચવવા માત્ર નહીં, મનની અવસ્થાનો આદર કરવા માટે છે લગ્ન.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 250.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Lagna Mangal By Tushar Shukla
  • Binding: Paperback
  • Pages: 172
  • Language: Gujarati
Views: 42
Janma Lagna By Jagdish Shukla * Janma Lagna By Jagdish Shukla * * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
Love Notes By Tushar Shukla * Love Notes By Tushar Shukla * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 100.00
Add to Cart
Pagala Vasantna By Tushar Shukla * Pagala Vasantna By Tushar Shukla * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 150.00
Add to Cart
Tahukani Balpothi By Tushar Shukla * Tahukani Balpothi By Tushar Shukla * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 100.00
Add to Cart
જીવન પ્રગટપણે ભર્યુંભાદર્યું હોય તો પણ અંદરનો કોઈ ખૂણો સૂનો રહી ગયો હોય એવું બને. અચાનક કોઈક વ્યક્તિ જીવનમાં પ્રવેશે ને એ સૂનો ખૂણો જીવંત બની જાય, સહે..
from
Rs. 200.00
Add to Cart
પ્રેમ જેવી સૌથી અંગત અને ખાનગી લાગણીને ક્યારેય નિશ્ચિત ચોકઠામાં બેસાડી શકાતી નથી. છતાંય તુષાર શુક્લ જેવી સંવેદનશીલ વ્યક્તિ પ્રેમના સંદર્ભમાં એક ચોકક્સ..
from
Rs. 200.00
Add to Cart
માણસ શું છે? સ્મરણો રચતો ને સ્મરણમાં રાચતો જીવ છે. આ પ્રક્રિયા જીવનપર્યન્ત ચાલે છે. પણ કેટલાંક સચવાય છે, કેટલાંક વીસરી જવાય છે. અને આ કશું આપણી પસંદ -..
from
Rs. 275.00
Add to Cart
આ એક એવી ડાયરી છે જેનું લખાણ કોઈ તારીખ-વારના સમયસંદર્ભથી પર છે. ડાયરી લખનારનો એ પાછળ હેતુ એ છે કે કોઈ એને આધારે નકશો ન રચે. કારણ કે આ પ્રવાસ, સફર, યાત..
from
Rs. 200.00
Add to Cart