We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Khintio By Mahendra Joshi | Shree Pustak Mandir | Mahendra Joshi

Khintio By Mahendra Joshi | Shree Pustak Mandir | Mahendra Joshi
Khintio By Mahendra Joshi | Shree Pustak Mandir | Mahendra Joshi
કવિ મહેન્દ્ર જોષી ગીતો અને ગઝલોનાં સર્જક. અંગત સંવેદનાઓને કાવ્યનું રૂપ આપવા તેઓ અછાંદસ કાવ્યસ્વરૂપનો આશ્રય લે છે અને આપણને મળે છે એક નવો કાવ્યસંગ્રહ ‘ખીંટીઓ’. ક્ષણોની ખીંટીઓ પર ટિંગાળેલાં સ્મરણોને ઊતારીને તેઓ કાવ્યસ્વરૂપે આપણી સામે ધારે છે. જેમાં ક્યાંક ચકલી અને ખિસકોલી સાથે રમતું નિર્દોષ બાળપણ છે, તો ક્યાંક યુવા વયે સંબંધોમાં ગૂંચવાતા અને ઉકેલાતા સંબંધોનાં સમીકરણો છે. ક્યાંક દેશ-વિદેશની અમાનવીય ઘટનાઓના પડછાયા જોવા મળે છે તો ક્યાંક ગંગાઘાટ પર અસ્થિ વિસર્જન કરતા હાથ. ઉંમરના દરેક પડાવ પર જીવાયેલા જીવનના બહુરંગી અનુભવોને સંવેદનશીલ અછાંદસ કાવ્યોનું સ્વરૂપ આપતો આ કાવ્યસંગ્રહ ભાવકોને નવા અનુભૂતિ વિશ્વમાં લઈ જશે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 200.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Khintio By Mahendra Joshi
  • Binding: Paperback
  • Pages: 124
  • Language: Gujarati
Views: 45
Bhino Palav by Mahendra Acharya * Bhino Palav by Mahendra Acharya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ભીનો પાલવ મહેન્દ્ર આચાર..
from
Rs. 0.00
2-3 Days
Kusht by Mahendra Acharya * Kusht by Mahendra Acharya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online મહેન્દ્ર આચાર્ય દ્વારા કુષ્ટ..
from
Rs. 0.00
2-3 Days
Pandadu by Mahendra Acharya * Pandadu by Mahendra Acharya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online મહેન્દ્ર આચાર્ય દ્વારા પંડાડુ..
from
Rs. 0.00
2-3 Days
Vaksh by Mahendra Acharya * Vaksh by Mahendra Acharya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online મહેન્દ્ર આચાર્ય દ્વારા વક્ષ..
from
Rs. 0.00
2-3 Days
Apana Gandhibapu By Mahendra Meghani * Apana Gandhibapu By Mahendra Meghani * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online મહેન્દ્ર મેઘા..
from
Rs. 0.00
Out Of Stock
Aradeshar Godrej By Mahendra Chatrara * Aradeshar Godrej By Mahendra Chatrara * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online અરદેશર ગોદર..
from
Rs. 0.00
Out Of Stock
Baypass By Mahendra Acharya * Baypass By Mahendra Acharya * * Gujarati Book * Buy Now | Buy book online મહેન્દ્ર આચાર્ય દ્વારા બેપાસ..
from
Rs. 0.00
Out Of Stock
Nibandhkar Suresh Joshi By Mahendra Nai..
from
Rs. 100.00
Add to Cart