We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Kavitano Rasotsav By Pradip Khandwalla | Shree Pustak Mandir | Pradip Khandwalla

Kavitano Rasotsav By Pradip Khandwalla | Shree Pustak Mandir | Pradip Khandwalla
Kavitano Rasotsav By Pradip Khandwalla | Shree Pustak Mandir | Pradip Khandwalla
આ પુસ્તકમાં લાગતાં અંગ્રેજીનાં 202 કાવ્યોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. અંગ્રેજીમાં તો લાખોની સંખ્યામાં કાવ્યો લખાયા છે અને અનૂદિત થયાં છે. એમને પ્રતિનિધિત્વ આપવાનું અહીં ગજું નથી. લગભગ હજારેકની આસપાસ બ્રિટિશ, અમેરિકન, ભારતીય અંગ્રેજીમાં લખેલાં અને બીજાં હજારેક ફ્રેંચ, જર્મન, રશિયન, ઇટાલિયન, ગ્રીક, સ્પેનિશ, જાપાનીઝ અને કન્નડ અંગ્રેજીમાં અનૂદિત કાવ્યોમાંથી પસાર થયા બાદ પસંદગીનાં બસોબે કાવ્યોમાં વાચકને ઘણું વૈવિધ્ય જોવા મળશે – કવિતાનાં આકારોમાં, એનાં વિષયોમાં, અને કવનોમાં. કેટલાક કાવ્યો પછી મેં નોંધ આપી છે – સમીક્ષાને ધ્યાનમાં રાખીને નહીં, પણ કાવ્યના સંદર્ભને વધુ સ્પષ્ટ કરવા. આશા છે કે વાચકોને આ કાવ્યોના આસાવાદનો આનંદ મળશે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 700.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Kavitano Rasotsav By Pradip Khandwalla
  • Binding: Hardcover
  • Pages: 286
  • Language: Gujarati
Views: 48
Mission Bharat by Dr. Pradip Pandya * Mission Bharat by Dr. Pradip Pandya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ડો.પ્રદિપ પંડ્ય..
from
Rs. 0.00
2-3 Days
Barood by Dr. Pradip Pandya * Barood by Dr. Pradip Pandya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ડો.પ્રદિપ પંડ્યા દ્વારા બારૂડ..
from
Rs. 0.00
2-3 Days
Aparajit Ashva by Dr. Pradip Pandya * Aparajit Ashva by Dr. Pradip Pandya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online અપરાજિત આશ્વા ડ..
from
Rs. 0.00
2-3 Days
Malvika by Dr. Pradip Pandya * Malvika by Dr. Pradip Pandya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ડો.પ્રદિપ પંડ્યા દ્વારા માલવિ..
from
Rs. 0.00
2-3 Days
Mishan Bharat by Dr. Pradip Pandya * Mishan Bharat by Dr. Pradip Pandya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ડો.પ્રદિપ પંડ્યા ..
from
Rs. 0.00
2-3 Days
The Doctors by Dr. Pradip Pandya * The Doctors by Dr. Pradip Pandya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online પ્રદિપ પંડ્યા દ્વારા ..
from
Rs. 0.00
2-3 Days
The Hospital by Dr. Pradip Pandya * The Hospital by Dr. Pradip Pandya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online પ્રદિપ પંડ્યા દ્વાર..
from
Rs. 0.00
2-3 Days
Gujarati Kavitano Asvad By Suresh H. Joshi..
from
Rs. 135.00
Add to Cart