We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Haribhari Vasundhara By Darsha Kikani | Shree Pustak Mandir | Darsha Kikani

Haribhari Vasundhara By Darsha Kikani | Shree Pustak Mandir | Darsha Kikani
Haribhari Vasundhara By Darsha Kikani | Shree Pustak Mandir | Darsha Kikani
પ્રવાસના અનુભવ જીવનની પરિભાષા ઘડે છે. એશિયા, અમેરિકા અને યુરોપ એમ ત્રણ ખંડના અમેરિકા, જપાન અને સ્વિટ્ઝર્લૅન્ડ તથા ઈસ્ટ યુરોપના 10 દેશોના ત્રણ પ્રવાસમાં જાણે અડધી વસુંધરા ફરી વળ્યાં હો એવી અનુભૂતિ કરાવતું આ પુસ્તક! ત્રણેય પ્રવાસમાં કેટલા બધા લોકોને મળ્યાં! તેમની  રહન-સહન, ખાણી-પીણી, પહેરવેશ, બોલચાલ અને સંસ્કૃતિનો પરિચય, તેમનાં ઇતિહાસની અને સાંપ્રત સમયની સમસ્યાઓ અને પરિસ્થિતિઓ સાથે ક્યાંક આપણી પરિસ્થિતિઓની પણ તુલના! અમેરિકા, જપાન અને  સ્વિટ્ઝર્લૅન્ડ તથા ઈસ્ટ યુરોપ ફરો એટલે અડધી દુનિયા આવી જાય! તે પણ પાછી સુંદર,  હરીભરી વસુંધરા! આ ત્રણેય પ્રવાસોના રંગબેરંગી અને ખાટામીઠા અનુભવોનો આસ્વાદ એટલે જ હરીભરી વસુંધરા...

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 375.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Haribhari Vasundhara By Darsha Kikani
  • Binding: Paperback
  • Pages: 320
  • Language: Gujarati
Views: 64
ગુજરાતી સાહિત્યમાં છેલ્લા બે દાયકામાં સૌથી વધુ વેચાયેલું, સૌથી વધુ વંચાયેલું અને સૌથી વધુ વખણાયેલું પુસ્તક એટલે કાજલ ઓઝા વૈદ્ય લિખીત કૃષ્ણાયન! ભગવા..
from
Rs. 300.00
Add to Cart
સાહિત્યિક નિબંધોનું આ પુસ્તક રાજેન્દ્ર પટેલનાં સર્જનાત્મક લેખન અને વિવેચકીય દૃષ્ટિકોણને દર્શાવે છે. પુસ્તકમાં ભોગીલાલ ગાંધી અને નારાયણ દેસાઈ તથા નિરંજ..
from
Rs. 125.00
Add to Cart
સાંપ્રત સમયની તણાવયુક્ત અને બેઠાડું જીવનશૈલી, અને તાજેતરની કોરોનાની મહામારીએ સહુને ફરી યોગનું મહત્ત્વ યાદ દેવડાવ્યું છે. પરંતુ મન, બુદ્ધિ અને બળના વિક..
from
Rs. 300.00
Add to Cart
પરિસ્થિતિ અને સંજોગોના ઊબડખાબડ રસ્તે પસાર થતાં જિંદગી એવા પથ પર લાવી ને મુકી દે છે કે “તમને બધું જ જોઈતું હોય ત્યારે કશું ના મળે અને જ્યારે બધું આવી મ..
from
Rs. 800.00
Add to Cart
‘મને...’ શ્રેણીનું મનોવિશ્લેષક નિબંધોનું આ ત્રીજું પુસ્તક ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે. પહેલા વિભાગમાં 12, બીજામાં 13 અને ત્રીજા વિભાગમાં શીર્ષક નિબંધ..
from
Rs. 250.00
Add to Cart
પ્રિયમ - એક હવા જેવી ખુશમિજાજ, ફૂલ જેવી મહેકતી અને શરીરમાં ફરતા લોહી જેવી ધબકતી - સાચુકલી છોકરી! આદિત્ય ભાગવત – પોતાની જિંદગીને પ્રિયમના શ્વાસથી જીવવ..
from
Rs. 300.00
Add to Cart
લગ્ન– એક એવો સંબંધ જે ઋગ્વેદથી શરૂ થઈ ને બાવીસમી સદી સુધી અપગ્રેડ થતો રહ્યો. સમય સાથે લગ્નની વ્યાખ્યા અને વ્યવસ્થા બદલાતી રહી છે, પણ સુખ અને સહજીવનની ..
from
Rs. 500.00
Add to Cart
આપણે કશુંક સાંભળીએ છીએ. આંખથી જોઈએ છીએ. વાંચીએ છીએ અને વિચારતાં પણ રહીએ છીએ. આ બધું ગ્રહણ કર્યા પછી આપણે બોલીએ છીએ અને લખીએ છીએ. બોલવું અને લખવું એ આમ..
from
Rs. 275.00
Add to Cart