We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Gandhiji viruddh Gurudev By Shailesh Parekh | Shree Pustak Mandir | Shailesh Parekh

Gandhiji viruddh Gurudev By Shailesh Parekh | Shree Pustak Mandir | Shailesh Parekh
Gandhiji viruddh Gurudev By Shailesh Parekh | Shree Pustak Mandir | Shailesh Parekh
ભારતમાતાનાં બે સંતાનો – એક પૂર્વમાં આવેલા બંગાળનાં તો બીજા પશ્ચિમમાં ગુજરાતનાં. એકે અંગ્રેજોની હકૂમતમાંથી ભારતને મુક્તિ અપાવી બીજાએ જગતના બૌદ્ધિક વર્તુળમાં ભારતને ગૌરવ અપાવ્યું. એક રાષ્ટ્રપિતા તો એક વિશ્વકવિએક મહાત્મા ગાંધી અને બીજા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર. આ બંને વિભૂતિઓની વિદ્વત્તા અને ઉદ્દેશોમાં સામ્ય હોવા છતાં બંને વચ્ચે અનેક બાબતે મતભેદો હતા. સત્યની શોધમાં નીકળેલા બંને યાત્રીઓના માર્ગ જુદા હતા છતાં બંનેને એકબીજા પ્રત્યે અપાર સ્નેહ અને સન્માન હતાં. મતભેદ ખરા છતાં મનભેદ નહીં એવા ગાંધીજી અને ગુરુદેવના અંતરંગ સંબંધને સમજવામાં મદદરૂપ થાય છે આ પુસ્તકમાં નિરૂપેલાં પ્રસંગો, સંવાદો અને તારણો...

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 250.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Gandhiji viruddh Gurudev By Shailesh Parekh
  • Binding: Paperback
  • Pages: 124
  • Language: Gujarati
Views: 63
Gurudev Ravindranath by Ravindranath Tagore * Gurudev Ravindranath by Ravindranath Tagore * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
2-3 Days
Damaptya By Dr.Harish Parekh * Damaptya By Dr.Harish Parekh * * Gujarati Book * Buy Now | Buy book online દામપત્ય ડૉ.હરીશ પારેખ દ્વારા..
from
Rs. 0.00
Out Of Stock
Gurudev Ravindernath Tagore By Maheshwar Mishra * Gurudev Ravindernath Tagore By Maheshwar Mishra * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy boo..
from
Rs. 0.00
Out Of Stock
Kavi Ramesh Parekh By Amita Parekh * Kavi Ramesh Parekh By Amita Parekh * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
‘આજની વાર્તા’ના પ્રણેતા શૈલેષ સગપરિયાના આ પુસ્તકમાં જીવનના મહાસાગરને સમજણના સઢની મદદથી તરી જવા માટેની પ્રેરણા આપતી 101 પ્રેરકકથાઓનો અનોખો સંગ્રહ છે.આ ..
from
Rs. 230.00
Add to Cart
Satyana Prayogo – Gandhiji By Bharat Mehta..
from
Rs. 190.00
Add to Cart
શ્રી બુદ્ધદેવ બસુ (૧૯૦૮-૧૯૭૪)ની બંગાળી નવલકથા, ‘રાત ભરે વૃષ્ટિ’, ૧૯૬૭માં પ્રગટ થઈ. અશ્લીલતાના આરોપને કારણે નીચલી કોર્ટે તેને વિતરણ અટકાવ્યું એટલું જ ન..
from
Rs. 225.00
Add to Cart
કોમિલા, બાંગ્લાદેશમાં જન્મેલા બુદ્ધદેવ બસુ (૧૯૦૮-૧૯૭૪), બંગાળના ૨૦મી સદીના રવીન્દ્રનાથ પછીના અગ્રગણ્ય કવિ. બુદ્ધદેવનો જ્યારે સાહિત્ય જગતમાં પ્રવેશ થયો..
from
Rs. 225.00
Add to Cart