We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

...E Vaat Mane Manjoor Nathi (sb) By Naazir Dekhaiya | Shree Pustak Mandir | Naazir Dekhaiya

...E Vaat Mane Manjoor Nathi (sb) By Naazir Dekhaiya | Shree Pustak Mandir | Naazir Dekhaiya
...E Vaat Mane Manjoor Nathi (sb) By Naazir Dekhaiya | Shree Pustak Mandir | Naazir Dekhaiya
આ ‘નાઝિર'નું સમગ્ર સર્જન એક સંપુટમાં વાચકો-ભાવકોના હાથમાં આપતાં અનહદ આનંદની લાગણી થાય છે. પ્રકાશનનો ઉદ્દેશ ‘નાઝિર'ની ગઝલોને ચાહનારાઓને એમનું સઘળું કાર્ય ઉપલબ્ધ કરાવવાનો છે. ‘નાઝિર'ના પ્રકાશિત સંગ્રહોની ગઝલો ઉપરાંતનું જે કાર્ય ઉપલબ્ધ છે એ સઘળું અહીં યથાવત્ પ્રકાશિત કરીએ છીએ. ‘નાઝિર'નું અપ્રકાશિત કાર્ય જે આટલા વર્ષો સુધી પ્રગટ નથી થયું એ તમે જે ‘નાઝિર' ને જાણો છો એનાથી વિશેષ અનેકાનેક મુદ્રાઓ ધરાવે છે. એમણે ગઝલો ઉપરાંત ગીતો અને ભજનો પણ લખ્યાં છે, જોડકણાં પણ, હાસ્ય-ગઝલો પણ, પ્રવર્તમાન ભૌગોલિક-રાજકીય પ્રવાહો પ્રમાણે પ્રાસંગિક પણ, અને એહલે બૈતની શાનમાં પ્રશસ્તિઓ પણ. આ સઘળું વર્ગીકૃત કરીને રજૂ કરીએ છીએ. સંગ્રહમાં એમની પ્રચ્છન્ન રચનાઓ, અધૂરી ગઝલો વગેરે ઘણું જોવામાં આવશે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 500.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: ...E Vaat Mane Manjoor Nathi (sb) By Naazir Dekhaiya
  • Binding: Paperback
  • Pages: 386
  • Language: Gujarati
Views: 94
Ahi Koi Nathi by Dinkar Joshi * Ahi Koi Nathi by Dinkar Joshi * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online દિનકર જોષી દ્વારા અહી કોઈ ન..
from
Rs. 85.00
Add to Cart
Dilni Vaat by Pannalal Patel * Dilni Vaat by Pannalal Patel * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online પન્નાલાલ પટેલ દ્વારા દિલની વા..
from
Rs. 100.00
Add to Cart
Mane Andhara Bolave Mane Ajvala Bolave-Part-1-2 by Shishir Ramavat * Mane Andhara Bolave Mane Ajvala Bolave-Part-1-2 by Shishir Ramav * Gujarati Books..
from
Rs. 650.00
Add to Cart
Nathi Paranya Nathi Kuvara by Pannalal Patel * Nathi Paranya Nathi Kuvara by Pannalal Patel * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book onli..
from
Rs. 280.00
Add to Cart
Vaat @ Hraday.com by Sneha Patel * Vaat @ Hraday.com by Sneha Patel * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સ્નેહા પટેલ દ્વારા Va..
from
Rs. 0.00
2-3 Days
Vaat Be Palni by Sneha Patel * Vaat Be Palni by Sneha Patel * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online વાત બે પાલની સ્નેહા પટેલ દ્વા..
from
Rs. 0.00
2-3 Days
Te Sukh Nathi Te Dukh Nathi By Kirit Goswami..
from
Rs. 60.00
Add to Cart
શું આજે આપણે અજંપામાં જીવન જીવીએ છીએ એનું એક મોટું કારણ એ નથી કે આપણે સતત સુખનું કાયમી સરનામું શોધવા માટે ફાંફાં મારતા રહીએ છીએ? આ સરનામું ન મળે ત્યાર..
from
Rs. 225.00
Add to Cart