We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Chitra Desai na Kavyo By Chitra Desai (Transl. Panna Trivedi) | Shree Pustak Mandir | Chitra Desai (Transl. Panna Trivedi)

Chitra Desai na Kavyo By Chitra Desai (Transl. Panna Trivedi) | Shree Pustak Mandir | Chitra Desai (Transl. Panna Trivedi)
Chitra Desai na Kavyo By Chitra Desai (Transl. Panna Trivedi) | Shree Pustak Mandir | Chitra Desai (Transl. Panna Trivedi)
ચિત્રા દેસાઈ માટે કાવ્યલેખન પ્રક્રિયા કેવી છે? તે માટે તેઓ એક અત્યંત સુંદર કલ્પન આપે છે તે છે બાજ પક્ષીનું. આ પક્ષી જે રીતે પોતાના આયુષ્યના ચાલીસ વર્ષ પછી તેની ચાંચ ઘસી-ઘસીને કાયાકલ્પ માટે અણીદાર કરે છે અને નવું આકાશ શોધે છે એમ આ કવયિત્રીએ જીવનના એક લાંબા અંતરાલ પછી જીવનના નવ્ય કાયાકલ્પ માટે શોધી એક નવી જમીન. મા-નાની-વડનાનીની વાર્તાઓ પડઘાય છે. ગામનાં લોકગીતો સંભળાય છે. જેઠ-વૈશાખની બળતરા બાળે છે તો શ્રાવણ-ભાદરવાનો વરસાદ ઠારે-પલાળે પણ છે. સૂક્ષ્મ રીતે જોઈએ તો આ પંચતત્ત્વોની એકરૂપતા જ તેમની કવિતાઓની પૃષ્ઠભૂમિ બની છે. ચિત્રા દેસાઈ, સાંપ્રત સમયના હિન્દી કાવ્યપ્રેમીઓ માટે એક લોકપ્રિય નામ. આજે ચિત્રા દેસાઈના કાવ્યવિશ્વનું દ્વાર ગુજરાતી કાવ્યપ્રેમીઓ માટે પણ ઊઘડી રહ્યું છે. હિન્દીમાં તેમણે બે કાવ્યસંગ્રહ આપ્યા છે. પહેલો કાવ્યસંગ્રહ ‘सरसों से अमलतास’, બીજો કાવ્યસંગ્રહ તે ‘दरारों में उगी दूब’.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 200.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Chitra Desai na Kavyo By Chitra Desai (Transl. Panna Trivedi)
  • Binding: Hardcover
  • Pages: 94
  • Language: Gujarati
Views: 33
Chhayanat by Ramanlal V Desai * Chhayanat by Ramanlal V Desai * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online રમણલાલ વી દેસાઈ દ્વારા છાયા..
from
Rs. 0.00
2-3 Days
Gujarati NavalikaChayan 2015 by Panna Trivedi * Gujarati NavalikaChayan 2015 by Panna Trivedi * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book on..
from
Rs. 0.00
2-3 Days
Jobanvan by Keshubhai Desai * Jobanvan by Keshubhai Desai * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કેશુભાઈ દેસાઈ દ્વારા જોબનવન..
from
Rs. 130.00
Add to Cart
Saatmo Divas by Panna Trivedi * Saatmo Divas by Panna Trivedi * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online પન્ના ત્રિવેદી દ્વારા સાતમો..
from
Rs. 0.00
2-3 Days
Shakshibhav by Dinesh Desai * Shakshibhav by Dinesh Desai * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online દિનેશ દેસાઈ દ્વારા શાક્ષીભાવ..
from
Rs. 0.00
2-3 Days
Bhagwan Sriram Chitra Katha-Hindi-Code-1394
Out Of Stock
Bhagwan Sriram Chitra Katha-Hindi..
from
Rs. 0.00
Out Of Stock
Hanumanchalisa Rangin chitra Sahit-Hindi-Code-1979
Out Of Stock
Hanumanchalisa Rangin chitra Sahit-Hindi..
from
Rs. 0.00
Out Of Stock
Pratispand By Dr. Panna Trivedi..
from
Rs. 130.00
Add to Cart