We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Aum Ek Antaryatraa By Kalpana Palkhiwala | Shree Pustak Mandir | Kalpana Palkhiwala

Aum Ek Antaryatraa By Kalpana Palkhiwala | Shree Pustak Mandir | Kalpana Palkhiwala
Aum Ek Antaryatraa By Kalpana Palkhiwala | Shree Pustak Mandir | Kalpana Palkhiwala
ૐ રહસ્યમય અવાજ, પ્રતીક અને મંત્ર તરીકે નોંધપાત્ર પવિત્ર સ્થાન ધરાવે છે અને બૌદ્ધ, હિંદુ, અને જૈન ધર્મો તેમજ કેટલાક ગૂઢ અધ્યયન કરતાં જૂથોમાં એનો ઉપયોગ થાય છે. ભારતના અતિ પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં એનું ‘ગીત’ અથવા ‘જપ’ તરીકે અર્થઘટન કરાયું છે. ભાષા સંસ્કૃતિમાં પ્રવેશનો દરવાજો છે જે, એ વિસ્તારના લોકો, એમનાં મૂળ, કલા, સ્થાપત્ય અને અન્ય બાબતો જણાવે છે. આ ચિત્રોના સમુચ્ચયમાં કલ્પના પાલખીવાલાએ ૐ શબ્દને પ્રાદેશિક ઉદ્‌ભવ, એ વિસ્તારના ભૌગોલિક સૌંદર્ય અને એના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા વચ્ચે સમાવ્યો છે. ભારત અને એશિયાના દેશોમાં ૐ કેટલો સુસંગત છે એનું સમજપૂર્વક ગહન વર્ણન આપ્યું છે. આ કલાત્મક કૃતિઓ આંખ થકી મનને ખૂબ આકર્ષે છે, પરંતુ એનો ખરો અર્થ માત્ર આનંદવા કરતાં યે વિશેષ છે, દર્શકોને આ કલાકૃતિની ભીતર રહેલા ગૂઢાર્થને ઉકેલવા એ આહ્‌વાન આપે છે. બ્રહ્માંડમાં વારંવાર પડઘાતો આ અવાજ દરેક વ્યક્તિની ભીતરે એક બિંદુમાંથી ઉદ્ભવે છે, સરહદો ઓળંગે છે અને તેને બ્રહ્માંડની સફરે લઈ જાય છે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 700.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Aum Ek Antaryatraa By Kalpana Palkhiwala
  • Binding: Hardcover
  • Pages: 166
  • Language: Gujarati
Views: 99
Harindra Dave Ni Katha Shrushti by Dr. Kalpana Dave * Harindra Dave Ni Katha Shrushti by Dr. Kalpana Dave * Gujarati Books * Gujarati Book * Buy Now |..
from
Rs. 0.00
2-3 Days
Kalpana Chavala By Hasmukh Gajjar * Kalpana Chavala By Hasmukh Gajjar * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
Kelari Ni Zanzat Chhodo By Kalpana M Sukla * Kelari Ni Zanzat Chhodo By Kalpana M Sukla * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
Prem Vadhu Rangin Vadhu Sangin By Kalpana Gandhi * Prem Vadhu Rangin Vadhu Sangin By Kalpana Gandhi * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy b..
from
Rs. 0.00
Out Of Stock
Ramayan (Gurjar) By C.Rajagopalachari * Ramayan (Gurjar) By C.Rajagopalachari * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book onlineરાજાજી કે. સ..
from
Rs. 300.00
Add to Cart
સમાચારની દુનિયામાં કામ કરવા માગતા યુવાનો અને એ દુનિયાના તમામ પાસાં જોવા-સમજવા માગતા સામાન્ય જન માટે આ પુસ્તક ઉપયોગી થઈ પડશે. આકાશવાણીમાં પ્રાદેશિક અને..
from
Rs. 225.00
Add to Cart
મહિમા જયસિંહ... માત્ર મુંબઈ જ નહીં, નૅશનલ અખબારો માટે પેજ થ્રી પર્સનાલિટી! એનો એક્સ પતિ રાહુલ સેન, મૉડેલ, હૉલીવુડ-બૉલીવુડનો હીરો... અનેક સ્ત્રીઓનાં સપ..
from
Rs. 525.00
Add to Cart
AUM holds sacred significance as a mystical sound, symbol, and mantra used in Buddhism, Hinduism, Jainism, and other esoteric religions. It can be tra..
from
Rs. 700.00
Add to Cart