We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Ainani Aarpar By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya

Ainani Aarpar By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
Ainani Aarpar By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
અનિશા અને કિશનની પ્રણયકથા... આ એક એવી પ્રણયકથા છે જે પરિણય સુધી નથી પહોંચતી... પરંતુ, પ્રણયનું પૂર્ણત્વ પરિણય નથી એવું સમય સાથે સમજાય છે. પ્રેમ આપણા અસ્તિત્વનો હિસ્સો નથી, આપણું સમગ્ર અસ્તિત્વ જ પ્રેમ છે. જો એ પ્રેમને, ‘પ્રણય’થી ભિન્ન, વાત્સલ્ય, સ્નેહ, સ્વીકાર, સમજણ, શાંતિ કે સહિષ્ણુતા સુધી વિસ્તારી શકીએ તો અસ્તિત્વના આશીર્વાદ આપણા ઉપર અચૂક ઉતરે. કશુંય ટકતું નથી... અસ્તિત્વની સામે લડીને માગેલું બધું જ અંતે અસ્તિત્વને પાછું સોંપવું પડે છે. આપણે કુદરતને જેમ વધુ ધકેલતા ગયા એમ કુદરત ધકેલાતી ગઈ. અસ્તિત્વની સહનશક્તિ ન માની શકાય એટલી અદ્‌ભુત છે, પરંતુ અસ્તિત્વ જે દિવસે આપણી સહનશક્તિની પરીક્ષા કરે છે તે દિવસે આપણે ખૂબ નિઃસહાય અને વામણાં બની જઈએ છીએ. આ નવલકથા પણ એ જ સંદેશ સાથે આવી છે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 650.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Ainani Aarpar By Kaajal Oza Vaidya
  • Binding: Hardcover
  • Pages: 464
  • Language: Gujarati
Views: 58
Draupadi by Kajal Oza Vaidya * Draupadi by Kajal Oza Vaidya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કાજલ ઓઝા વૈદ્ય દ્વારા દ્રૌપદી..
from
Rs. 0.00
2-3 Days
Krushnayan by Kajal Oza Vaidya * Krushnayan by Kajal Oza Vaidya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book onlineKrushnayan by Kajal Oza Va..
from
Rs. 0.00
2-3 Days
Sneh Ekbijano by Kajal Oza Vaidya * Sneh Ekbijano by Kajal Oza Vaidya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કાજલ ઓઝા વૈદ્ય દ્વા..
from
Rs. 0.00
2-3 Days
Share It Kajal Oza By Kaajal Oza * Share It Kajal Oza By Kaajal Oza * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
Series By Kaajal Oza Vaidya - Series By Kaajal Oza Vaidya - Kajal Oza Vaidya - Gujarati Authors - Shree Pustak Mandir..
from
Rs. 1,800.00
Add to Cart
માધ્યમ ગમે તે હોય પરંતુ બે વ્યક્તિ વચ્ચે જ્યારે ‘સંવાદ’ થાય છે ત્યારે ગેરસમજણ દૂર થાય છે અને પરસ્પર વિશે તથા પોતાના વિશે પણ સમજણ પ્રગટે છે. ‘હું + તું..
from
Rs. 525.00
Add to Cart
We find stories about women everywhere. Starting with the epics Rāmāyan and Mahābhārat, our literature is full of female characters. Some of these wom..
from
Rs. 500.00
Add to Cart
Krishna lies under an Aswattha tree, fatally wounded by Jara’s arrow. In his final moments, he reminisces about his time in the mortal world, and the w..
from
Rs. 450.00
Add to Cart