We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Suvalo Dankh By Khalil Dhantejvi | Shree Pustak Mandir | Khalil Dhantejvi

Suvalo Dankh By Khalil Dhantejvi | Shree Pustak Mandir | Khalil Dhantejvi
Suvalo Dankh By Khalil Dhantejvi | Shree Pustak Mandir | Khalil Dhantejvi
લગભગ બે દાયકાના અંતરાલ પછી ખલીલ ધનતેજવીએ ગુજરાતીમાં બિલકુલ ફ્રેશ નવલકથા લખી છે : ‘સુંવાળો ડંખ’. પ્રણયત્રિકોણ - ચતુષ્કોણની રસાકસીભરી આ નવલકથામાં એક તરફ ગામડામાં પાંગરેલો સ્વાતિનો બાળપણનો એકતરફી પ્રેમ છે, તો બીજી તરફ કવિહૃદયમાં ઝંકૃત થયેલો પારુલ માટેનો સમજણ ભરેલો સ્નેહ છે. આ બે પ્રેમની વચ્ચે અટવાતા રાજેશની આ જીવનની નવલ કથા છે, જે ગામ અને શહેર વચ્ચે સંઘર્ષરત યુવાનની કથાયે બની રહે છે. નવલકથામાં, પરણ્યા પછીયે પ્રેમીને ન ભૂલી શકતી સ્વાતિ છે, તો પરંપરા સામે ઝૂકીને પરણેલા રાજેશની પત્ની સુધા પ્રત્યેની નિષ્ઠા છે. એક તરફ રાજેશની પત્ની સુધાની પતિપરાયણતા અને પતિને ચાહનારી સ્વાતિનો સહજ સ્વીકાર છે, તો બીજી તરફ સ્વાતિનો એકતરફી આક્રમક પ્રેમ છે અને ત્રીજી તરફ પ્રેમી રાજેશને પામવા દુનિયાદારી સામે જંગે ચડવા તૈયાર પારુલ છે. આ બધાં વચ્ચે ઝોલાં ખાતા કવિ બનેલા રાજેશની પારુલ માટેના પ્રેમને લગ્નમાં સાકાર કરવાની જદ્દોજહદ છે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 300.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 208
  • Language: Gujarati
Views: 62
Acharajna Dankh by Jatubhai Pania * Acharajna Dankh by Jatubhai Pania * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online જટુભાઈ પાનિયા દ્વાર..
from
Rs. 0.00
2-3 Days
Mukam Post Zakal by Khalil Dhantejvi * Mukam Post Zakal by Khalil Dhantejvi * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ખલીલ ધનતેજવી ..
from
Rs. 0.00
2-3 Days
Resham Dankh-Part-1-2 by Mahesh Yagnik * Resham Dankh-Part-1-2 by Mahesh Yagnik * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online રેશમ ડંખ-..
from
Rs. 865.00
Add to Cart
ખલીલ ધનતેજવી આપણી ભાષાના પોંખાયેલા સર્જક છે. આ તેમનો દસમો ગઝલસંગ્રહ છે. એ જ મર્મવેધી અભિવ્યક્તિ, એ જ પ્રભાવ. આ શેર જુઓઃ ‘ન કોઈ ડર ન કોઈ વાતનો ખટકો રહે..
from
Rs. 200.00
Add to Cart
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. કવિનો એક શેર માણો : “જે તને ચુંબન કરી ચાખી જશે..
from
Rs. 2,000.00
Add to Cart
કવિ ખલીલ ધનતેજવી સાહેબની કારકિર્દી કથા. મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. કવિનો ..
from
Rs. 400.00
Add to Cart
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. ખમીર અને ખુમારીના આ કવિની ગઝલોમાં શેરિયત છે, સ..
from
Rs. 1,000.00
Add to Cart
રજૂ કરીએ છીએ ખલીલતધનતેજવીસાહેબની જાણીતી નવલકથા...
from
Rs. 350.00
Add to Cart