We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Satya Asatya By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya

Satya Asatya By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
Satya Asatya By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
બે તદ્દન જુદી માનસિકતા ધરાવતી વ્યક્તિ પ્રેમમાં પડે તો શું થાય? આ નવલકથાનો નાયક સત્યજીત, પેથોલોજીકલ લાયર છે. માનસશાસ્ત્રમાં આ એક ડિસઓર્ડર છે. કેટલીક વ્યક્તિ કોઈ કારણ કે જરૂરિયાત વગર જૂઠ્ઠુ બોલે છે. એમનો આશય છેતરવાનો કે કોઈ ગેરફાયદો ઉઠાવવાનો ન પણ હોય... પરંતુ, આવા લોકો નાની-નાની બાબતમાં પોતાની જાતને બચાવવા કે સામેનાનો રોષ કે અણગમો વ્હોરવો ન પડે એ માટે સાવ સહજતાથી જૂઠ્ઠુ બોલી જતા હોય છે. સત્યજીતનું જૂઠ્ઠાણું એની પ્રિયતમા પ્રિયંકા માટે અવારનવાર આઘાત પુરવાર થતું રહ્યું.  પ્રિયંકાનો ઉછેર અને વિચારો બંને સ્વતંત્ર અને સત્યનિષ્ઠ હતાં. એને માટે રમતમાં કહેવાયેલું સત્યજીતનું અસત્ય પીડા બની ગયું.   આ કથા કોઈ સાદી, રેગ્યુલર લવ સ્ટોરી નથી. જીવનના વળાંકો ઉપર ધસી પડતી સંબંધોની ભેખડોને ટકાવી રાખવા ઝઝૂમતા બે એવા પ્રેમીઓની કથા છે, જે એકબીજા સાથે નહીં રહી શકતા છતાં એકબીજાની જિંદગીમાં એવા વણાઈ ગયા છે કે એકબીજાથી અલગ પણ નથી થઈ શકતા.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 300.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 200
  • Language: Gujarati
Views: 45
Draupadi by Kajal Oza Vaidya * Draupadi by Kajal Oza Vaidya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કાજલ ઓઝા વૈદ્ય દ્વારા દ્રૌપદી..
from
Rs. 0.00
2-3 Days
Krushnayan by Kajal Oza Vaidya * Krushnayan by Kajal Oza Vaidya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book onlineKrushnayan by Kajal Oza Va..
from
Rs. 0.00
2-3 Days
Satya Taraf Dori Jatu Asatya by Dinkar Joshi * Satya Taraf Dori Jatu Asatya by Dinkar Joshi * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book onli..
from
Rs. 80.00
Add to Cart
Share It Kajal Oza By Kaajal Oza * Share It Kajal Oza By Kaajal Oza * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
Series By Kaajal Oza Vaidya - Series By Kaajal Oza Vaidya - Kajal Oza Vaidya - Gujarati Authors - Shree Pustak Mandir..
from
Rs. 1,800.00
Add to Cart
મને લગભગ રોજ 50 જેટલા ઈ-મેઇલ અને ઘણા ફોન મળે છે, જેમાં ગૂંચવાતા - ગૂંચવાયેલા સંબંધની ગાંઠો ઉકેલવાની મદદ માટે વિનંતિ હોય છે. હું કોઈ ક્વૉલિફાઇડ કાઉન્સ..
from
Rs. 125.00
Add to Cart
લગ્ન– એક એવો સંબંધ જે ઋગ્વેદથી શરૂ થઈ ને બાવીસમી સદી સુધી અપગ્રેડ થતો રહ્યો. સમય સાથે લગ્નની વ્યાખ્યા અને વ્યવસ્થા બદલાતી રહી છે, પણ સુખ અને સહજીવનની ..
from
Rs. 500.00
Add to Cart
We find stories about women everywhere. Starting with the epics Rāmāyan and Mahābhārat, our literature is full of female characters. Some of these wom..
from
Rs. 500.00
Add to Cart