We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Mandala (Gujarati) By Kalpana Palkhiwala | Shree Pustak Mandir | Kalpana Palkhiwala

Mandala (Gujarati) By Kalpana Palkhiwala | Shree Pustak Mandir | Kalpana Palkhiwala
Mandala (Gujarati) By Kalpana Palkhiwala | Shree Pustak Mandir | Kalpana Palkhiwala
મંડલ વિષે ઘણાં પુસ્તકો પ્રકાશિત થયાં છે અને મંડલની હજારો ડિઝાઇનો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર જોવા મળે છે. અહીં નથી કોઈ ઇતિહાસ, નથી એનો વિકાસ કે નથી વિજ્ઞાન. માત્ર આ પવિત્ર વર્તુળની પ્રણાલી જોવાની, એનાં નિશ્ચિત પરિમાણોમાં રહી એનું સર્જન કરવાનું અને એ પ્રક્રિયા દરમિયાન એમાં ખોવાઈ જવાનું. જોનારને એનું કદાચ કૌતુક થાય પણ મંડલનો એના કરતાં કંઈક ગૂઢ અર્થ છે. જો જોનાર ઇચ્છે, તો તેને પ્રશાંત, આંતરિક શાંતિ, આશ્ચર્ય, વિવેકબુદ્ધિ, કરુણા અને સ્વપરિવર્તન ભણી લઈ જશે. મંડલમાં વપરાયેલાં પ્રતીકો અને ચિહ્‌નોના કોષ્ટક અને તેના સ્થાપત્યના નકશા જે અહીં પુસ્તકમાં રજૂ કરેલા છે તે જોયા પછી મંડલની સફર વધુ આનંદપ્રદ રહેશે. અહીં માત્ર સરળ-મંડલ (ગુરુને સમર્પિત), તિબેટન-મંડલ (થાન્ગ્કા), મંત્ર-મંડલ અને ઝેન્ડાલા પ્રસ્તુત છે. પ્રત્યેક મંડલ પોતે આગવું સ્વરૂપ છે અને આંતરિક અસ્તિત્વ સાથે પણ સંકલિત થઈ જાય છે. કોઈ પણ પૃષ્ઠ ખોલી, ગમે ત્યારે જોઈ શકો કે વાંચી શકો.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 600.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 188
  • Language: Gujarati
Views: 55
Harindra Dave Ni Katha Shrushti by Dr. Kalpana Dave * Harindra Dave Ni Katha Shrushti by Dr. Kalpana Dave * Gujarati Books * Gujarati Book * Buy Now |..
from
Rs. 0.00
2-3 Days
Kalpana Chavala By Hasmukh Gajjar * Kalpana Chavala By Hasmukh Gajjar * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
શું રસોડું હજુય ઘરનું સૌથી અન્ડર-રેટેડ અંગ છે? કદાચ. રસોડું એવી જગ્યા છે, જ્યાં માત્ર ખાવાનું જ નથી રંધાતું, જ્યાં કેવળ વાનગીઓની સોડમ નથી ફેલાતી. અહીં..
from
Rs. 200.00
Add to Cart
સોળમું વર્ષ કવિતામાં ખૂબ ગવાયું છે ને સમાજમાં વગોવાયું પણ છે! આ વર્ષ teenage ની મુગ્ધયાત્રાનું શિખર છે. અધૂરપની મધૂરપનો સ્વાદ માણવાનો મુકામ છે. પશ્ચિમ..
from
Rs. 175.00
Add to Cart
સમાચારની દુનિયામાં કામ કરવા માગતા યુવાનો અને એ દુનિયાના તમામ પાસાં જોવા-સમજવા માગતા સામાન્ય જન માટે આ પુસ્તક ઉપયોગી થઈ પડશે. આકાશવાણીમાં પ્રાદેશિક અને..
from
Rs. 225.00
Add to Cart
AUM holds sacred significance as a mystical sound, symbol, and mantra used in Buddhism, Hinduism, Jainism, and other esoteric religions. It can be tra..
from
Rs. 700.00
Add to Cart
ૐ રહસ્યમય અવાજ, પ્રતીક અને મંત્ર તરીકે નોંધપાત્ર પવિત્ર સ્થાન ધરાવે છે અને બૌદ્ધ, હિંદુ, અને જૈન ધર્મો તેમજ કેટલાક ગૂઢ અધ્યયન કરતાં જૂથોમાં એનો ઉપયોગ ..
from
Rs. 700.00
Add to Cart
There are many books on Mandala and thousands of Mandala designs. One might see it as a visual pleasure, but it has deeper meaning than that. With the..
from
Rs. 600.00
Add to Cart