We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Kumbhalgadh By Harish Meenashru | Shree Pustak Mandir | Harish Meenashru

Kumbhalgadh By Harish Meenashru | Shree Pustak Mandir | Harish Meenashru
Kumbhalgadh By Harish Meenashru | Shree Pustak Mandir | Harish Meenashru
કાવ્યસંગ્રહ ‘કુંભલગઢ’માં મુખ્યત્વે ગદ્યકાવ્યો અને અછાંદસ રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘થોડી અઘરી બાળવાર્તાઓ’, ‘સૃષ્ટિમંડાણની કથાઓ’, ‘વિવેચક વિષે એક બોધકથા’, ‘એક રણાખ્યાયિકા’ કે ‘હિમાખ્યાન’ જેવાં શીર્ષકો - ઉપશીર્ષકો ઇંગિત કરે છે તેમ આ કાવ્યોનાં કવન પર કથાકથનનો પાસ બેઠેલો છે. કવિએ નોંધ્યું છે એ રીતે સ્થળવિશેષનાં કાવ્યોમાં પ્રવાસી/નિવાસી કવિ ‘એ સ્થળનું પરાત્પર રૂપ શબ્દો વડે તાદૃશ કરવા મથે છે’. ‘મુમૂર્ષુની વિલાપિકાઓ’માં કવિ આપણા રુગ્ણ દેશકાળ અને મનુષ્યજાતિની મરણમુખી હયાતીના જીવલેણ સંઘર્ષનું યથાતથ નિરૂપણ સન્નિપાતના તારસ્વરે કરે છે. ‘કુંભલગઢ’ના પાઠનું - textનું ઘડતર-જડતર કવિએ period poetryની જેમ ઝીણવટથી કર્યું છે ને ભાવકને પણ એ ભૂમિકાએ જ એનું પઠન કરવા ભલામણ કરી છે. અંતિમ ‘હિમાખ્યાન’નું કથાવસ્તુ ભલે ખ્યાત મહાપ્રસ્થાનપર્વનું હોય, કવિ palimpsest જેવો કાવ્યપ્રપંચ રચે છે. (Palimpsest એટલે એક એવી હસ્તપ્રત, જેમાં મૂળ લખાણ પર ફરી કશું લખવામાં આવ્યું હોય, છતાં નીચેનુ લખાણ પણ ઝાંખુપાંખું વંચાતું હોય) એ કથાનકની તળે છદ્મરૂપે રહેલા વિરાટપર્વના છદ્મવાસના સંકેતો ઉકેલવા ઝીણી આંખ કરવાનું સૂચવે છે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 200.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 136
  • Language: Gujarati
Views: 51
Amulya Kathao-1 by Harish Nayak * Amulya Kathao-1 by Harish Nayak * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online હરીશ નાયક દ્વારા અમૂલ્ય..
from
Rs. 0.00
2-3 Days
Pavan Kare Saur by Harish Nayak * Pavan Kare Saur by Harish Nayak * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online હરીશ નાયક દ્વારા પવન કર..
from
Rs. 0.00
2-3 Days
Vartavishesh : Harish Nagrecha..... by Harish Nagrecha * Vartavishesh : Harish Nagrecha..... by Harish Nagrecha * Gujarati Books * Gujarati Book * Buy..
from
Rs. 0.00
2-3 Days
Chaturi Kathao By Harish Nayak * Chaturi Kathao By Harish Nayak * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online હરીશ નાયક દ્વારા ચતુરી કથ..
from
Rs. 0.00
Out Of Stock
Harish Nayakni 101 Anmol Vartao By Harish Nayak * Harish Nayakni 101 Anmol Vartao By Harish Nayak * * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
Parjanyasukt By Harish Meenashru..
from
Rs. 40.00
Add to Cart
હરીશ મીનાશ્રુ આપણી ભાષાના નીવડેલા કવિ અને અનુવાદક છે. કવિ લેખે અને અનુવાદક લેખે પણ એ રાષ્ટ્રીય કક્ષાએ પોંખાયેલા સર્જક છે. ભગિનીભાષાઓ પ્રત્યે સ્નેહાદર ..
from
Rs. 200.00
Add to Cart
ક્યાંક કબીરની સાધુક્કડી જેવી તિર્યક વાણી, ક્યાંક તોછડી સમજાવટ તો ક્યાંક પ્રેમાભક્તિનો આર્દ્ર અનુનય, - પદપ્રાંજલિનાં પદો નોખી નોખી રીતે ભજનનું હાર્દ પ્..
from
Rs. 175.00
Add to Cart