We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Khoj By Uttam Mevada | Shree Pustak Mandir | Uttam Mevada

Khoj By Uttam Mevada | Shree Pustak Mandir | Uttam Mevada
Khoj By Uttam Mevada | Shree Pustak Mandir | Uttam Mevada
ગામડાની અનેક પેઢીઓ મદારીના મોરલીવાદન અને નાગ–નાગિનના ખેલ જોઈને મોટી થઈ છે. નાગપાંચમે શહેર કે ગામડાંમાં જો મદારીનાં પગલાં ન પડે તો નાગદેવતાનાં દર્શન દુર્લભ હોય. ઘણી હિન્દી ફિલ્મોએ એ મોરલીની ટ્યૂનનો ઉપયોગ કરીને લોકોને આધુનિક સ્વરૂપે મોરલીવાદન અને નાગિનનૃત્ય દ્વારા મનોરંજન પૂરું પાડ્યું છે. ખુશીના દરેક પ્રસંગે જ્યારે મોરલીનો એક નાદ છેડાય ત્યાં અનેક સ્ત્રી-પુરુષો નાગ-નાગિન બની નૃત્ય કરતાં આપણે જોયાં છે. આજે સાપ-સાપોલિયાંના, માંકડાના ખેલ સરકારના વન્ય જીવ પ્રાણી સંરક્ષણના કાયદા હેઠળ, એક કાયદા અનુસાર બંધ કરી દેવા પડ્યા છે. એટલે બિનવપરાશી પડી રહેલી મોરલી-બીન વાદ્ય પણ નકામું થઈ જતાં તૂટી ગયું છે. આ મદારી આજે એકવીસમી સદીમાં પણ એ જ કક્ષાએ છે, નોમેડિક, ભટકતી, વિચરતી જાતિ જ છે. ફર્ક એટલો પડ્યો છે કે એની પાસે હવે ના તો સાપ છે કે ના તો એ સાપને રમાડવા માટે મોરલી વગાડી શકે છે. એ ભણી શક્યો નથી, ભટકતો રહ્યો જિંદગીભર, પેઢી દરપેઢી, જાત એની વિચરતી ખરી ને! દુનિયાના અનિષ્ટોને પડકારતા દેવરાજની યુવાન બીજી પત્ની ઉર્વશી કાયદાની ચુંગાલમાં ફસાય છે અને જેલમાં જાય છે. એક કાયદાની કલમથી એની રોજગારી છીનવાઈ ગઈ છે. અને કાયદાની બીજી કલમથી કહો ને કે એની જિંદગીની તર્જ જ છૂટી ગઈ છે. સૂર ખોવાઈ જાય છે. જીવનમાં ખોવાયેલા એ સૂર પાછા મેળવવા માટે ગરીબ માનવીની એ મથામણ, એ ખોજની વાત એટલે આ ‘ખોજ’ નવલિકા.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 350.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 256
  • Language: Gujarati
Views: 48
Tags: khoj , by , uttam , mevada , free , uttam , mevada , gujarati , authors , khoj , by , uttam , mevada , online , khoj , by , uttam , mevada , buy , online , khoj , by , uttam , mevada , pdf , download , khoj , by , uttam , mevada , in , gujarati , khoj , by , uttam , mevada , in , hindi , khoj , by , uttam , mevada , english
Khovayela Ni Khoj Ma by Jules Verne * Khovayela Ni Khoj Ma by Jules Verne * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online જુલ્સ વર્ન દ્વા..
from
Rs. 425.00
Add to Cart
Khoj by Priyakant Parikh * Khoj by Priyakant Parikh * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online પ્રિયકાંત પરીખ દ્વારા ખોજ..
from
Rs. 0.00
2-3 Days
Tourist Ane Biji Varta by Uttam Gada * Tourist Ane Biji Varta by Uttam Gada * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ઉત્તમ ગડા દ્વ..
from
Rs. 0.00
2-3 Days
Uttam Rahasyakathao by Yashvant Mehta * Uttam Rahasyakathao by Yashvant Mehta * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online યશવંત મહેતા..
from
Rs. 0.00
2-3 Days
Antaratma Satyani Khoj By Kamlesh Bhatt * Antaratma Satyani Khoj By Kamlesh Bhatt * * Gujarati Book * Buy Now | Buy book online કમલેશ ભટ્ટ દ્વારા અંત..
from
Rs. 0.00
Out Of Stock
Pathni Khoj By Osho * Pathni Khoj By Osho * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
Satya Ki Khoj-Hindi-Code-1019
Out Of Stock
Satya Ki Khoj-Hindi..
from
Rs. 0.00
Out Of Stock
Uttam Kundali Uttam Bhagya..
from
Rs. 169.00
Add to Cart