We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Hu + Tu = Aapne By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya

Hu + Tu = Aapne By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
Hu + Tu = Aapne By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
માધ્યમ ગમે તે હોય પરંતુ બે વ્યક્તિ વચ્ચે જ્યારે ‘સંવાદ’ થાય છે ત્યારે ગેરસમજણ દૂર થાય છે અને પરસ્પર વિશે તથા પોતાના વિશે પણ સમજણ પ્રગટે છે. ‘હું + તું = આપણે’ એક રીતે જોવા જાવ તો વ્હાલી આસ્થાની સિક્વલ છે. પિતાને ત્યાંથી સંવાદની સમજણ લઈને આવેલી આસ્થા પોતાના પતિ નમનને પણ આ સંવાદ શીખવવાનો પ્રયાસ કરે છે. આ પુસ્તક એક નમ્ર પ્રયાસ છે, આજના આધુનિક દાંપત્યને સમજવાનો અને સમજાવવાનો... લગ્નસંસ્થાનો પ્રયાસ બે તદ્દન ભિન્ન વ્યક્તિત્વોને એકબીજાની સાથે બાંધવાનો નથી બલ્કે બંનેમાં રહેલા આગવા ગુણો અને પ્રતિભાને સાંધીને એમાંથી વધુ તેજસ્વી, વધુ ઊજ્જવળ નવી પેઢીનું નિર્માણ કરવાનો છે. આ સિનર્જી છે. બે એનર્જીને એકઠી કરીને એમાંથી કશું ઉત્તમ નિપજાવવાનો સમાજનો પ્રયાસ સમજાય તો આપણને આપણા શાસ્ત્રો અને આપણી પરંપરા સમજાય. આ પુસ્તકમાં લખાયેલા પત્રો આસ્થા અને નમનના પાત્રો દ્વારા આપણે આપણા સંબંધો કે દાંપત્યમાં ડોકિયું કરી શકીએ એવો મારો પ્રયત્ન છે. આ પત્રો માત્ર આસ્થા કે નમને, એકબીજાને નથી લખ્યા. આ પત્રો આપણે લખ્યા છે. આપણા જીવનસાથીને... આ પત્રોમાં અપેક્ષા છે, ઉપેક્ષા છે, આદર-અનાદર, અહંકાર અને અનહદ સ્નેહ પણ છે. જેમ, મેઘધનુષના સાત રંગો હોય એમ દાંપત્યના સાત વચનના સાત રંગો આ પત્રોમાંથી છલકાય છે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 525.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 278
  • Language: Gujarati
Views: 54
Tags: hu , + , tu , = , aapne , by , kaajal , oza , vaidya , free , kajal , oza , vaidya , gujarati , authors , hu , + , tu , = , aapne , by , kaajal , oza , vaidya , online , hu , + , tu , = , aapne , by , kaajal , oza , vaidya , buy , online , hu , + , tu , = , aapne , by , kaajal , oza , vaidya , pdf , download , hu , + , tu , = , aapne , by , kaajal , oza , vaidya , in , gujarati , hu , + , tu , = , aapne , by , kaajal , oza , vaidya , in , hindi , hu , + , tu , = , aapne , by , kaajal , oza , vaidya , english
Krushnayan by Kajal Oza Vaidya * Krushnayan by Kajal Oza Vaidya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book onlineKrushnayan by Kajal Oza Va..
from
Rs. 0.00
2-3 Days
Series By Kaajal Oza Vaidya - Series By Kaajal Oza Vaidya - Kajal Oza Vaidya - Gujarati Authors - Shree Pustak Mandir..
from
Rs. 1,800.00
Add to Cart
ગુજરાતી સાહિત્યમાં છેલ્લા બે દાયકામાં સૌથી વધુ વેચાયેલું, સૌથી વધુ વંચાયેલું અને સૌથી વધુ વખણાયેલું પુસ્તક એટલે કાજલ ઓઝા વૈદ્ય લિખીત કૃષ્ણાયન! ભગવા..
from
Rs. 300.00
Add to Cart
અનિશા અને કિશનની પ્રણયકથા... આ એક એવી પ્રણયકથા છે જે પરિણય સુધી નથી પહોંચતી... પરંતુ, પ્રણયનું પૂર્ણત્વ પરિણય નથી એવું સમય સાથે સમજાય છે. પ્રેમ આપણ..
from
Rs. 650.00
Add to Cart
મને લગભગ રોજ 50 જેટલા ઈ-મેઇલ અને ઘણા ફોન મળે છે, જેમાં ગૂંચવાતા - ગૂંચવાયેલા સંબંધની ગાંઠો ઉકેલવાની મદદ માટે વિનંતિ હોય છે. હું કોઈ ક્વૉલિફાઇડ કાઉન્સ..
from
Rs. 125.00
Add to Cart
મને લગભગ રોજ 50 જેટલા ઈ-મેઇલ અને ઘણા ફોન મળે છે, જેમાં ગૂંચવાતા - ગૂંચવાયેલા સંબંધની ગાંઠો ઉકેલવાની મદદ માટે વિનંતિ હોય છે. હું કોઈ ક્વૉલિફાઇડ કાઉન્સ..
from
Rs. 125.00
Add to Cart
Krishna lies under an Aswattha tree, fatally wounded by Jara’s arrow. In his final moments, he reminisces about his time in the mortal world, and the w..
from
Rs. 450.00
Add to Cart
Can one person love two different people with the same fervour and passion? Is love something that needs to be bound and restrained? Or something that..
from
Rs. 399.00
Add to Cart