We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Filmakash (HB) By Rajnikumar Pandya

Filmakash (HB) By Rajnikumar Pandya
Filmakash (HB) By Rajnikumar Pandya
from
Rs. 600.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Filmakash (HB) By Rajnikumar Pandya
  • Binding: Hardcover
  • Pages: 358
  • Language: Gujarati
Views: 28
હિંદી ફિલ્મઉદ્યોગના પહેલા દાયકાની ફિલ્મોનો આટલો ઝીણવટભર્યો અને વર્ણનાત્મક ઇતિહાસ ધરાવતું કદાચ આ પહેલું ગુજરાતી પુસ્તક હશે. હિંદી ફિલ્મોના ઈતિહાસનું સળંગસૂત્રી આલેખન જટિલ અને પહોળો પટ માંગી લેતું કામ છે. કેમ કે, અભિનેતા, દિગ્દર્શક, ગાયક, સંગીતકાર, ગીતકાર, નિર્માતા અને તેમને આનુષંગિક એવી અનેક અનેક વાતો એટલી લોભામણી હોય છે કે એ આલેખવાની લાલચ થઈ આવે અને મૂળ પ્રવાહથી ફંટાઈ જવાય. આ પુસ્તકમાં બોલપટના પ્રથમ દાયકાના ઈતિહાસને અત્યંત રોચક ઢબે, તેનાં મહત્ત્વનાં મુકામો સહિત આલેખવામાં આવ્યો છે. આજે સિનેમાઉદ્યોગની જે તોતિંગ ઈમારત ઊભી થઈ છે એનો પાયો શી રીતે તૈયાર થતો ગયો એનો અંદાજ અહીં મળે છે. આ મૂલ્યવર્ધિત આવૃત્તિમાં પાકું પૂંઠુ ઉપરાંત વ્યક્તિ–ફિલ્મ–સંસ્થા સૂચિ અને કેટલીક દુર્લભ તસવીરો આવરી લીધી છે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
Publisher: R. R. Sheth
Kunti by Rajnikumar Pandya * Kunti by Rajnikumar Pandya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online રજનીકુમાર પંડ્યા દ્વારા કુંતી..
from Save -10%
Rs. 360.00 Rs. 400.00
Add to Cart
Avatar by Rajnikumar Pandya
2-3 Days
Avatar by Rajnikumar Pandya * Avatar by Rajnikumar Pandya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online રજનીકુમાર પંડ્યા દ્વારા અવતાર..
from
Rs. 0.00
2-3 Days
Ekalpankhi by Rajnikumar Pandya
2-3 Days
Ekalpankhi by Rajnikumar Pandya * Ekalpankhi by Rajnikumar Pandya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online રજનીકુમાર પંડ્યા દ્વારા..
from
Rs. 0.00
2-3 Days
Fareb by Rajnikumar Pandya
2-3 Days
Publisher: R. R. Sheth
Fareb by Rajnikumar Pandya * Fareb by Rajnikumar Pandya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online રજનીકુમાર પંડ્યા દ્વારા ફરેબ..
from
Rs. 0.00
2-3 Days
Haasbilori by Rajnikumar Pandya
2-3 Days
Haasbilori by Rajnikumar Pandya * Haasbilori by Rajnikumar Pandya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online રજનીકુમાર પંડ્યા દ્વારા..
from
Rs. 0.00
2-3 Days
Manbilori by Rajnikumar Pandya
2-3 Days
Manbilori by Rajnikumar Pandya * Manbilori by Rajnikumar Pandya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online રજનીકુમાર પંડ્યા દ્વારા મ..
from
Rs. 0.00
2-3 Days
Pushpdaah by Rajnikumar Pandya
2-3 Days
Pushpdaah by Rajnikumar Pandya * Pushpdaah by Rajnikumar Pandya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online રજનીકુમાર પંડ્યા દ્વારા પ..
from
Rs. 0.00
2-3 Days
Rajnikumar Pandyani Shreshth V..... by Rajnikumar Pandya
2-3 Days
Rajnikumar Pandyani Shreshth V..... by Rajnikumar Pandya * Rajnikumar Pandyani Shreshth V..... by Rajnikumar Pandya * Gujarati Books * Gujarati Book *..
from
Rs. 0.00
2-3 Days