We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Fakirni Paal By Sameera Dekhaiya Patrawala | Shree Pustak Mandir | Sameera Dekhaiya Patrawala

Fakirni Paal By Sameera Dekhaiya  Patrawala | Shree Pustak Mandir | Sameera Dekhaiya  Patrawala
Fakirni Paal By Sameera Dekhaiya Patrawala | Shree Pustak Mandir | Sameera Dekhaiya Patrawala
યુવા લેખિકા સમીરા દેખૈયા પત્રાવાલા વિચારબીજથી લઈને વાર્તા લખવા સુધીની સફર ખેડી સત્તર ચોટદાર વાર્તાઓનું સર્જન કરે છે. આ વાર્તાઓ ભાવકો સુધી પહોંચવા માટે સ્વરૂપ લે છે એક પુસ્તકનું  જેનું શીર્ષક છે ‘ફકીરની પાળ’. આ તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. ગઝલકાર નાઝિર દેખૈયાના પૌત્રી સમીરા નાનપણથી જ પોતાની લાગણીઓને ડાયરીમાં ટપકાવતાં આવ્યાં. તેમનો આ શોખ તેમને વાર્તાકાર બનવા તરફ લઈ જાય છે. સાદી શૈલી તેમજ રસાળ પ્રવાહમાં લખાયેલી આ વાર્તાઓમાં ક્યાંક એક પાળ શ્રદ્ધાના દોરા ધાગામાં ગૂંચવાયેલા ફકીરની વ્યથાને આબાદ રજૂ કરે છે. ક્યાંક સુમસામ પડેલો એક રસ્તો પોતાની આસપાસની ઘટતી ઘટનાઓનું ભાવવાહી વર્ણન કરે છે. બાબુ ઘડિયાળીની બંધ પડેલી ઘડિયાળોમાં તેની ગુપ્ત પ્રેમકથા છુપાયેલી છે. તો એક દરવાજો સાંપ્રત સમયની અનેક વણઉકેલાયેલી સમસ્યાઓને બયાન કરે છે. આધુનિક અભિગમ અને માનવીય ચેતનાનો સમન્વય સાધતી આ વાર્તાઓ વાચકને નવા અને રસપ્રદ કથાનકનો અનુભવ પૂરો પાડે છે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 225.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 140
  • Language: Gujarati
Views: 72
Andhar Pachhedo Vol. 1 To 4 Set by Mona Patrawala * Andhar Pachhedo Vol. 1 To 4 Set by Mona Patrawala * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy..
from
Rs. 0.00
2-3 Days
Ghorkhodiya-Part-1-2 by Mona Patrawala * Ghorkhodiya-Part-1-2 by Mona Patrawala * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ઢોરઘોડિયા..
from
Rs. 300.00
2-3 Days
Rani Bilado by Mona Patrawala * Rani Bilado by Mona Patrawala * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online મોના પત્રાવાલા દ્વારા રાની ..
from
Rs. 0.00
2-3 Days
When should one stop dreaming? Ask this question to any man or a woman featured in this book, and their response would be: Never! They are full of pas..
from
Rs. 275.00
Add to Cart
આ ‘નાઝિર'નું સમગ્ર સર્જન એક સંપુટમાં વાચકો-ભાવકોના હાથમાં આપતાં અનહદ આનંદની લાગણી થાય છે. પ્રકાશનનો ઉદ્દેશ ‘નાઝિર'ની ગઝલોને ચાહનારાઓને એમનું સઘળું કાર..
from
Rs. 600.00
Add to Cart
આ ‘નાઝિર'નું સમગ્ર સર્જન એક સંપુટમાં વાચકો-ભાવકોના હાથમાં આપતાં અનહદ આનંદની લાગણી થાય છે. પ્રકાશનનો ઉદ્દેશ ‘નાઝિર'ની ગઝલોને ચાહનારાઓને એમનું સઘળું કાર..
from
Rs. 500.00
Add to Cart
માત્ર ૧૪ વર્ષની કુમળી વયે લગ્નગ્રંથિમાં બંધાઈ પતિનો અત્યાચાર સહન કરતાં ધનબાઈ એક સમયે ગરમ પાણીના કુંડમાં પડી આત્મહત્યાનો પ્રયાસ તો કરે છે. પરંતુ ત્યાર ..
from
Rs. 325.00
Add to Cart
સ્મૃતિઓ જીવનનું અસલી ભાથું છે. બીજું કશું રહે ન રહે, પરંતુ સ્મૃતિઓ હંમેશાં આપણી સાથે રહે છે. કર્મે શિક્ષક અને સ્વભાવે ભાષાપ્રેમી વલ્લભનાંઢા જીવનના સાડ..
from
Rs. 475.00
Add to Cart