We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Sahajnama By Tushar Shukla | Shree Pustak Mandir | Tushar Shukla

Sahajnama By Tushar Shukla | Shree Pustak Mandir | Tushar Shukla
Sahajnama By Tushar Shukla | Shree Pustak Mandir | Tushar Shukla
જે સહુથી વધુ અઘરું કામ છે તે છે સહજ થવું ને રહેવું. મહોરા વિના આ જિંદગીના મેળામાં મજા નથી આવતી. જે આપણે નથી એ -સારા કે ખરાબ- આપણે દેખાવા માંગીએ છીએ ને એ માટે આપણી પાસે આપણાં કારણો છે. આ મહોરાને કારણે પાત્રોનું વૈવિધ્ય મળે છે. પરંતુ ચોવીસ કલાક મહોરાં પહેરવાં અઘરાં છે. ચહેરાને મહોરાનો થાક લાગે છે. એટલે થોડીક તાજી હવા જરૂરી બને ત્યારે ચહેરા પરથી મહોરાં ઉતારવાં જરૂરી બને છે. ને ત્યારે જીવનનો એક જુદો જ પરિચય થાય છે. ‘સહજનામા’ એ જીવનનો આવો સહજ પરિચય કરાવતી ક્ષણોનો સંપુટ છે. એમાં કશું અનોખું નથી જ પણ એનું આમ સહજ હોવું સ્વયમ્ જ અનોખું છે. ‘સહજનામા’ તમને પણ તમે માણેલી એવી ક્ષણોને મમળાવવાની તક તો આપશે જ ને આલેખવાની પણ... એમ પણ બને.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 325.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Hardcover
  • Pages: 244
  • Language: Gujarati
Views: 48
Patangiya Jevu Sapanu by Tushar Parmar * Patangiya Jevu Sapanu by Tushar Parmar * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online તુષાર પરમ..
from
Rs. 0.00
2-3 Days
Love Notes By Tushar Shukla * Love Notes By Tushar Shukla * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 100.00
Add to Cart
Pagala Vasantna By Tushar Shukla * Pagala Vasantna By Tushar Shukla * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 150.00
Add to Cart
Tahukani Balpothi By Tushar Shukla * Tahukani Balpothi By Tushar Shukla * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 100.00
Add to Cart
જીવન પ્રગટપણે ભર્યુંભાદર્યું હોય તો પણ અંદરનો કોઈ ખૂણો સૂનો રહી ગયો હોય એવું બને. અચાનક કોઈક વ્યક્તિ જીવનમાં પ્રવેશે ને એ સૂનો ખૂણો જીવંત બની જાય, સહે..
from
Rs. 200.00
Add to Cart
પ્રેમ જેવી સૌથી અંગત અને ખાનગી લાગણીને ક્યારેય નિશ્ચિત ચોકઠામાં બેસાડી શકાતી નથી. છતાંય તુષાર શુક્લ જેવી સંવેદનશીલ વ્યક્તિ પ્રેમના સંદર્ભમાં એક ચોકક્સ..
from
Rs. 200.00
Add to Cart
માણસ શું છે? સ્મરણો રચતો ને સ્મરણમાં રાચતો જીવ છે. આ પ્રક્રિયા જીવનપર્યન્ત ચાલે છે. પણ કેટલાંક સચવાય છે, કેટલાંક વીસરી જવાય છે. અને આ કશું આપણી પસંદ -..
from
Rs. 275.00
Add to Cart
મને આ ‘નામા’ શબ્દ ગમે છે. મનનો સ્વભાવ સ્વૈરવિહાર છે. એ જુએ છે ને જીવે છે એની વાત કરે છે. જેમ એ જમીન પર પગલાં માંડે છે એમ જ કલ્પનાની પાંખેય ઊડે છે. એનુ..
from
Rs. 325.00
Add to Cart