We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Potpotani Pankhar By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya

Potpotani Pankhar By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
Potpotani Pankhar By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
અનાહિતા અને શિવાંગી. સ્ત્રીનાં બે અલગ ચહેરા. એક સંપૂર્ણપણે સમર્પિત, પ્રેમની મૂર્તિ અને બીજી, સ્વતંત્ર અને તેજમિજાજ. બેની વચ્ચે છે કરણ. શિવાંગી ચાહે છે કરણને, અને કરણ ઝંખે છે અનાહિતાને... કરણની સામે પસંદગી છે. એક, એ પિતા જેણે એને ઓળખ આપી, એક બહેતર જીવન આપ્યું એનું સ્વમાન જાળવે... બીજી, જેને દિલ ફાડીને પ્રેમ કરે છે એની સાથે લગ્ન કરે... બેવફાઈનું લેબલ સ્વીકારીને કરણ પિતૃઋણ અદા કરે છે. પ્રેમ અને અહંકાર, સમર્પણ અને સ્વતંત્રતા, વેર અને વિધિની વક્રતા વચ્ચે આ કથા પ્રવાસ કરે છે. કરણને પ્રેમ કરવા બદલ અનાહિતા પોતાની જાતને સજા કરે છે, તો બીજી તરફ કરણના દિલમાં કોઈ બીજું છે એ જાણવા છતાં શિવાંગી પોતાનું જીવન કરણને સમર્પિત કરે છે. અહીં બારેમાસ પાનખર છે. જીવનની વસંતને શોધવા નીકળેલા ત્રણ જણાંને મળે છે, પોતપોતાની પાનખર.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 850.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Hardcover
  • Pages: 576
  • Language: Gujarati
Views: 48
Krushnayan by Kajal Oza Vaidya * Krushnayan by Kajal Oza Vaidya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book onlineKrushnayan by Kajal Oza Va..
from
Rs. 0.00
2-3 Days
Potpotani Pankhar Part-12 by Kajal Oza Vaidya * Potpotani Pankhar Part-12 by Kajal Oza Vaidya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book on..
from
Rs. 0.00
2-3 Days
Series By Kaajal Oza Vaidya - Series By Kaajal Oza Vaidya - Kajal Oza Vaidya - Gujarati Authors - Shree Pustak Mandir..
from
Rs. 1,800.00
Add to Cart
ગુજરાતી સાહિત્યમાં છેલ્લા બે દાયકામાં સૌથી વધુ વેચાયેલું, સૌથી વધુ વંચાયેલું અને સૌથી વધુ વખણાયેલું પુસ્તક એટલે કાજલ ઓઝા વૈદ્ય લિખીત કૃષ્ણાયન! ભગવા..
from
Rs. 300.00
Add to Cart
એક પુરુષને પ્રેમ કરતી છોકરીને જ્યારે બીજા પુરુષ સાથે પરણવાની ફરજ પાડવામાં આવે ત્યારે એ જેને પ્રેમ કરે છે તે પુરુષને એ ભૂલી ન શકે તો એક સમયે એને ‘રાધા’..
from
Rs. 600.00
Add to Cart
લગ્ન– એક એવો સંબંધ જે ઋગ્વેદથી શરૂ થઈ ને બાવીસમી સદી સુધી અપગ્રેડ થતો રહ્યો. સમય સાથે લગ્નની વ્યાખ્યા અને વ્યવસ્થા બદલાતી રહી છે, પણ સુખ અને સહજીવનની ..
from
Rs. 500.00
Add to Cart
Krishna lies under an Aswattha tree, fatally wounded by Jara’s arrow. In his final moments, he reminisces about his time in the mortal world, and the w..
from
Rs. 450.00
Add to Cart
Can one person love two different people with the same fervour and passion? Is love something that needs to be bound and restrained? Or something that..
from
Rs. 399.00
Add to Cart