We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Ekantdveep By Vinesh Antani | Shree Pustak Mandir | Vinesh Antani

Ekantdveep By Vinesh Antani | Shree Pustak Mandir | Vinesh Antani
Ekantdveep By Vinesh Antani | Shree Pustak Mandir | Vinesh Antani
‘એકાન્તદ્વીપ’ને લેખકે નવલકથા કહી છે પરંતુ દેખીતી રીતે જ એ નવલકથા નથી. એમાં પાત્રસંખ્યા નવલિકાની સામાન્ય અપેક્ષા કરતાં પ્રમાણમાં વધારે છે અને કથાનાયક સિવાયનાં પાત્રો પણ એમાં કેન્દ્રગામી થતાં રહે છે એટલે એને નવલિકાના વર્ગમાં પણ મૂકી શકાય તેમ નથી. નાયકની આસપાસનો સમાજ એમાં ડોકાતો નથી, તેથી એનું ફલક અપેક્ષાનુસાર વિસ્તરતું નથી. એ પરિસ્થિતિમાં એને લઘુનવલ કહેતાં સંકોચ થાય એમ છે, છતાં સંજ્ઞાભિધાન અનિવાર્ય હોય તો, આ કથાકૃતિને લઘુનવલ કહીને ઓળખીશું. કથાનો નામ વિનાનો નાયક જેલમાંથી છૂટીને નામ વિનાના ગામમાં આવી ચઢે છે. વડ નીચે ઊભો હતો ત્યાં જ બેભાન થઈ જાય છે. ફરવા નીકળેલા ડૉક્ટરનું ધ્યાન જતાં એને હૉસ્પિટલમાં લાવે છે અને સારવાર કરે છે. ડિસ્ચાર્જ થયા પછી એ આ ગામમાંથી પરદેશ ગયેલા કોઈકના ખંડેર જેવા ઘરમાં રહી જાય છે. અગાઉ એવો ઉલ્લેખ થયો છે કે ‘ગામમાં દાખલ થતાં જ સીમમાં આવેલા પહેલા ફળિયામાં બંધ ઝાંપાવાળું’ એનું ઘર છે. નાયકના મનમાં અસ્તિત્વ અંગે જાગેલા અનુત્તર પ્રશ્નો સાથે આરંભાયેલી આ કૃતિ નિ:શેષ થઈ ગયેલા અસ્તિત્વની લાગણી સાથે પૂરી થાય છે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 160.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Ekantdveep By Vinesh Antani
  • Binding: Paperback
  • Pages: 96
  • Language: Gujarati
Views: 44
Aasopalav by Vinesh Antani * Aasopalav by Vinesh Antani * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online વિનેશ અંતાણી દ્વારા આસોપાલવ..
from
Rs. 0.00
2-3 Days
Deepshikha by Vinesh Antani * Deepshikha by Vinesh Antani * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online વિનેશ અંતાણી દ્વારા દીપશિખા..
from
Rs. 150.00
Add to Cart
Luptnadi by Vinesh Antani * Luptnadi by Vinesh Antani * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online વિનેશ અંતાણી દ્વારા લુપ્તનદી..
from
Rs. 0.00
2-3 Days
Nagarvasi by Vinesh Antani * Nagarvasi by Vinesh Antani * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online વિનેશ અંતાણી દ્વારા નગરવાસી..
from
Rs. 0.00
2-3 Days
Nirvansh by Vinesh Antani * Nirvansh by Vinesh Antani * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online વિનેશ અંતાણી દ્વારા નિર્વંશ..
from
Rs. 0.00
2-3 Days
Priyajan by Vinesh Antani * Priyajan by Vinesh Antani * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online વિનેશ અંતાણી દ્વારા પ્રિયજન..
from
Rs. 160.00
Add to Cart
Ranzanavu by Vinesh Antani * Ranzanavu by Vinesh Antani * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online વિનેશ અંતાણી દ્વારા રંઝણાવુ..
from
Rs. 0.00
2-3 Days
Sarovar by Vinesh Antani * Sarovar by Vinesh Antani * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online વિનેશ અંતાણી દ્વારા સરોવર..
from
Rs. 90.00
Add to Cart