We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Dajalaana Kanthethi By LIET. DR. SATISHCHANDRA VYAS 'SHABD' | Shree Pustak Mandir | LIET. DR. SATISHCHANDRA VYAS 'SHABD'

Dajalaana Kanthethi By LIET. DR. SATISHCHANDRA VYAS 'SHABD' | Shree Pustak Mandir | LIET. DR. SATISHCHANDRA VYAS 'SHABD'
Dajalaana Kanthethi By LIET. DR. SATISHCHANDRA VYAS 'SHABD' | Shree Pustak Mandir | LIET. DR. SATISHCHANDRA VYAS 'SHABD'
ઊની પહેરણ પહેરી ખુદની બંદગીમાં લીન રહેતો સંપ્રદાય એટલે સૂફીપંથ. સૂફીપંથના સૂફીસંગીત અને સૂફીનૃત્ય જેટલી જ પ્રભાવક છે સૂફીકથાઓ. આરબ પ્રદેશમાં વહેતી દજલા નદીને કાંઠે ઇસ્લામ ધર્મના અનેક સંતોએ પોતાના શિષ્યો અને અનુયાયીઓને ઉપદેશ આપતી તત્ત્વજ્ઞાનથી છલકાતી અનેક સૂફીકથાઓ રચી. આ સૂફીકથાઓને બાઉલ સમુદાય પોતાના પરિભ્રમણ દરમિયાન ગાતો રહ્યો, કથતો રહ્યો અને આમ આ કથાઓ કર્ણોપકર્ણ સંભળાતી ગઈ અને અનેક પેઢીઓ અને સીમાઓને ઓળંગી વિશ્વભરમાં ફેલાઈ. લેખક સતીશચંદ્ર વ્યાસ બાઉલ સાથેના સંપર્ક માટે ખૂબ જાણીતા છે. જે સાંપ્રત સમયના સૂફીકથાકાર બાઉલ રસૂલ પાસેથી આવી જ સૂફીકથાઓનું રસપાન કરી તેનો ગુજરાતીમાં અનુવાદ કરે છે અને આપણને મળે છે પુસ્તક ‘દજલાને કાંઠેથી’. હિન્દુ-મુસ્લિમ બંને સંસ્કૃતિઓના તત્ત્વજ્ઞાનથી છલકાતી આ કથાઓ ભાવકોને અધ્યાત્મરસથી તરબતર તો કરે જ છે સાથે બંનેની સામ્યતાને ઉજાગર કરે છે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 300.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 208
  • Language: Gujarati
Views: 74
Tarpan by Kishor Vyas * Tarpan by Kishor Vyas * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કિશોર વ્યાસ દ્વારા તર્પણ..
from
Rs. 0.00
2-3 Days
Balkavyasvad By Bhupendra Vyas * Balkavyasvad By Bhupendra Vyas * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ભૂપેન્દ્ર વ્યાસ દ્વારા બા..
from
Rs. 0.00
Out Of Stock
Shabd-Sannidhy By Bharti Bhatt * Shabd-Sannidhy By Bharti Bhatt * * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
દસકાઓથી બંગાળ – શાંતિનિકેતનના મુલાકાતી રહેલા કવિશ્રી સતીશચંદ્ર વ્યાસ જીવનમૂલ્યો સંકોરતાં શિક્ષણમૂલ્યોની માવજત કોણ, કેવી રીતે કરી શકે તે વિગતો ‘શાંતિનિ..
from
Rs. 150.00
Add to Cart
સમગ્ર બંગાળનું પરિભ્રમણ કરી એકેએક બાઉલને પ્રત્યક્ષ જાતે મળી સો વાતોની વિગતો એકઠી કરી છે! કેવો જબરો પરિશ્રમ! કોણ છે આ બાઉલ સંતો? આચાર્ય ક્ષિતિમોહન સેન ..
from
Rs. 300.00
Add to Cart
વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત.   જેનાં પાયામાં તેના ન્યાયતંત્રની પણ વિશિષ્ટ ભૂમિકા રહી છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ભારતીય ન્યાયતંત્ર અ..
from
Rs. 300.00
Add to Cart
૨૦મી સદીમાં ભારતભૂમિ પર રચાયેલા ઉત્તમ સાહિત્યમાંનું એક ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનું રવીન્દ્રસાહિત્ય. એમના સુપ્રસિદ્ધ બંગાળી કાવ્યસંગ્રહ ‘ગીતાંજલિ’ને બ..
from
Rs. 1,000.00
Add to Cart
અમરેલીના ગઝલકાર હાર્દિક વ્યાસ પોતાની ગઝલોમાં પુરુષાર્થ, પ્રારબ્ધ, જિંદગીની ફિલસૂફી અને આધ્યાત્મિકતાનો રંગ લઇ પોતાનું કવિકર્મ કરતાં આવ્યા છે. લાંબી બહે..
from
Rs. 200.00
Add to Cart