Menu
Your Cart

Vamal By Dhiruben Patel

Vamal By Dhiruben Patel
Vamal By Dhiruben Patel
ધીરુબહેન પટેલની આ નવલકથા વાચક પાસે મૈત્રીનાં મૂલ્ય લઈને આવે છે. અલબત્ત એમનાં પાત્રો રાબેતા મુજબ રાબેતાથી સાવ જુદાં છે.સ્ત્રી-પુરુષની મૈત્રી - નિર્મળ અને સુખદ મૈત્રી - જેને જડી જાય એની ઇર્ષ્યા જ આવે પણ એ તો ભાગ્યની વાત છે. જન્મ-પુનર્જન્મના વમળમાં ફસાયેલી નાની અમથી મોગરાની કળી જેવી સ્ત્રીને પોતાના પતિની મૈત્રિણી સિવાય કોઈ સહારો દેખાતો નથી ત્યારે વાંચતા વાંચતા આપણે પણ પળભર મૂંઝાઈ જઈએ છીએ કે હવે શું?આ ‘હવે શું?’નો જવાબ મેળવવા આપણે પણ આ નવલકથા સાદ્યંત વાંચવી જ પડશે. એ વાચનની મોજ માણવી હોય તો તરત ઉઠાવો આ પુસ્તક અને ફેરવવા માંડો એનાં પાનાં. પાત્રોનું વિશિષ્ટ વૈવિધ્ય વાંચવા જેવું અને માણવા જેવું છે - જાતે જ શોધી કાઢો.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 194
  • Language: Gujarati
Rs. 300.00