Menu
Your Cart

Umashankarno Vagvaibhav By Chandrakant Sheth

Umashankarno Vagvaibhav By Chandrakant Sheth
Umashankarno Vagvaibhav By Chandrakant Sheth
ઉમાશંકર જોશી... ગુજરાતી ભાષાના શિરમોર સાહિત્યકાર જેમણે પોતાની છ દાયકાની સર્જનસાધના દરમ્યાન ગુજરાતી સાહિત્યને મૂલ્યવાન સાહિત્યવારસો આપ્યો છે. આ પ્રશિષ્ટ સાહિત્યકારની કાવ્ય ઉપલબ્ધિઓ અને સાહિત્યક વલણો કવિ ચંદ્રકાન્ત શેઠને નિરીક્ષણ અર્થે પ્રેરે છે અને તેઓ આલેખે છે મહાનિબંધ ‘ઉમાશંકરનો વાગ્વૈભવ’. ડબલ ડેમી સાઇઝનાં આશરે ૬૦૦ પૃષ્ઠોમાં પથરાયેલો આ મહાનિબંધ ઉમાશંકરનાં કાવ્યસર્જન, નાટ્યસાહિત્ય, કથાસાહિત્ય, નિબંધસાહિત્ય, ચરિત્રસાહિત્ય, પ્રવાસસાહિત્ય અને વિવેચનપ્રવૃત્તિ, આમ તેમનાં સમગ્ર સાહિત્યનું એક જ પુસ્તક દ્વારા સમ્યગ્દર્શન કરાવે છે. વળી અભ્યાસુઓ માટે  આ આવૃત્તિમાં વ્યક્તિ તથા પુસ્તકસૂચિ પણ ઉમેરાઈ છે. કવિ ચંદ્રકાન્ત શેઠ દ્વારા તેમના ગુરુ કવિ ઉમાશંકર જોશીને તર્પણ રૂપે અર્પણ કરાયેલ આ મહાનિબંધ સાહિત્યપ્રેમીઓ માટે ઉપયોગી સાબિત થશે.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Hardcover
  • Pages: 690
  • Language: Gujarati
Rs. 1,750.00