Menu
Your Cart

Kavita ni varshganth By Rajendra Patel

Kavita ni varshganth By Rajendra Patel
Kavita ni varshganth By Rajendra Patel
રાષ્ટ્રીય કક્ષાએ પોંખાયેલાં અને ગુજરાતીમાં તંતોતંત અનુવાદ થયેલાં ભારતની ચાર ભાષાના કુલ ચૌદ કવિઓનાં કાવ્યોને સમાવતું આ પુસ્તક વિષયવૈવિધ્ય અને અભિવ્યક્તિની તાજગીનો અનુભવ કરાવે એવું છે. વ્યક્તિથી સમષ્ટી સુધી વિસ્તરતી મનોભાવચેતનામાંથી નીપજતો કાવ્યધ્વનિ ભાવકને રસ-તરબોળ કરનારો નીવડશે. ભોળાભાઈ પટેલ, હરીશ મીનાશ્રુ, રમણીક અગ્રાવત, દક્ષા પટેલ જેવાં કાવ્યમર્મજ્ઞ હિન્દી, બંગાળી, ઓડિયા અને કન્નડ ભાષાના કવિઓની ઉત્તમ રચનાઓના અનુવાદક છે. જુઓ આ અનુવાદઃ “ક્રોધથી રાતાપીળા થઈને હું / મારી વેદનાઓને એના ભણી / એક પછી એક છુટ્ટી મારું છું. / કહું છું : શેતાન તને જમડાઓ ભરખે તો હું છૂટું!”

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 120
  • Language: Gujarati
Rs. 160.00