Menu
Your Cart

Kadambari ni Maa By Dhiruben Patel

Kadambari ni Maa By Dhiruben Patel
Kadambari ni Maa By Dhiruben Patel
જીવનમાં સલામતી અને સમૃદ્ધિ એ બે જ સૌથી મહત્ત્વનાં છે એવું જ્યાં લગી સ્ત્રીઓ માનતી રહેશે ત્યાં લગી એમને કદી પોતે સંપૂર્ણપણે માનવ છે એવી પ્રતીતિ થવાની નથી.આ સંદેશ જીવનમાં ઉતારવો કદાચ મુશ્કેલ પડે પણ અમૂલ્ય છે અને સ્ત્રીત્વના ગૌરવની પ્રતિષ્ઠા કરનારા છે એ સમજાવનાર સાથે લોહી સગાઈ જ હોવી જરૂરી છે?આ પ્રશ્નનો ઉત્તર મળશે ‘કાદંબરીની મા’ના વાચન દ્વારા. પ્રયત્ન કરી જુઓ.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 126
  • Language: Gujarati
Rs. 175.00