Menu
Your Cart

Japanese Haiku By Yagnesh Dave

Japanese Haiku By Yagnesh Dave
Japanese Haiku By Yagnesh Dave
હાઇકુ એ ૫-૭-૫નો એક ખેલ નથી. એ કદાચ લીલા છે, આ લીલામય વિશ્વને લઘુસ્વરૂપે સંગોપવાની. તેની દેખાતી સરળતામાં કશુંક સંકુલ ભર્યું હોય, ક્યારેક શબ્દોમાં કહેવાયા કરતાંય વધારે ઇંગિતો કે શબ્દો વચ્ચેની મોકળાશથી કહેવાયું હોય કે ક્યારેક ઇન્દ્રિયો સામે જ હોવા છતાં આપણને પ્રત્યક્ષ ન થતાં એક જગતનું ચિત્ર નજાકતથી દોરી આપ્યું હોય.હાઇકુના વિશ્વમાં આ નાનકડું ડોકિયું એ ઘરની બારીમાંથી બહારના જગતમાં, અવકાશયાનમાંથી અંતિરક્ષમાં કે જાતના કોઈ અજવાળિયા ખૂણામાં ડોકિયું કરાવશે તેવી આશા સાથે આ સંગ્રહમાં ડોકિયું કરવા આપ સહુને પ્રેમભર્યું ઇજન.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Hardcover
  • Pages: 144
  • Language: Gujarati
Rs. 225.00