Menu
Your Cart

Hutashan By Dhiruben Patel

Hutashan By Dhiruben Patel
Hutashan By Dhiruben Patel
નારીજીવનની સમગ્રતાને આલેખતી સામાજિક નવલકથાઓનાં લેખિકા ધીરુબહેન પટેલની લઘુનવલ ‘હુતાશન’ એક માતાના સંતાનપ્રેમની કથા છે. કથાનાયિકા વત્સલાને પોતાના એકના એક સંતાન આશિષ માટે અનન્ય લગાવ છે. મધ્યમવર્ગીય માતાપિતા વત્સલા અને રોહિતના સંસારમાં દીકરા આશિષના લીધે સ્વર્ગ છે; પરંતુ, આશિષનાં લગ્ન થતાં જ ઘરમાં એકહથ્થુ શાસન પોતાના હાથમાં લઈ લેવાની શેફાલીની જીદને કારણે કેવી કેવી સમસ્યાઓ સર્જાય છે અને દીકરાની વહુને પણ સગી દીકરીની જેમ રાખવા-સાચવવાનાં વત્સલાનાં સપનાં કેવી રીતે રોળાઈ જાય છે એ સામાજિક સમસ્યા આ લઘુનવલનો વિષય છે.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 96
  • Language: Gujarati
Rs. 125.00