Menu
Your Cart

Hero ( Gujarati) By Rhonda Byrne

Hero ( Gujarati) By Rhonda Byrne
Hero ( Gujarati) By Rhonda Byrne
Hero ( Gujarati) By Rhonda Byrne આ પૃથ્વી નામના ગ્રહ પર તમારા અસ્તિત્વનું કારણ જ આ પુસ્તકની કહાણી છે. તમે બીજાથી અલગ છો. એવી કોઈ ખાસ વસ્તુ સર્જન કરવા માટે તથા કાંઇક ખાસ બનાવવા માટે આ પૃથ્વી પર તમારો જન્મ થયો છે, જે અમારામાંના બીજા સાત અબજ લોકોમાં બનવાની શક્તિ જ નથી. આ એક યાત્રા છે, જે માત્ર તમારે કરવાની છે. આ પુસ્તક તે યાત્રા વિશે જ છે. આ પુસ્તકમાં વિશ્વની સૌથી સફળ બાર વ્યક્તિઓ તદ્દન અશક્ય લાગે તેવી પોતાની વાસ્તવિક કહાણીઓના વર્ણન દ્વારા તમને સમજાવે છે, કે તમારાં મોજૂદ સ્વપ્ન પૂરાં કરવા માટે જરૂરી તેવા બધા જ ગુણો તમારામાં છે. તમે તે ગુણો સાથે જ જન્મ્યા છો. તો ચાલો, મહેનત કરીને તમારાં સ્વપ્ન સાકાર કરો અને આ પૃથ્વી પર બદલાવ લાવો. એક વખતની વાત છે, એક હીરો હતો.
Author
AuthorRhonda Byrne

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Manjul Publising House
  • Binding: Sewn Paperba
  • Pages: 240
  • ISBN: 9789388241038
  • Language: Gujarati
Rs. 450.00