Menu
Your Cart

Gadana Paida jevda Rotla ni vaat By Dhiruben Patel

Gadana Paida jevda Rotla ni vaat By Dhiruben Patel
Gadana Paida jevda Rotla ni vaat By Dhiruben Patel
બાળહઠ કોને કહેવાય! શનિયા નામના ટાબરિયાએ હઠ પકડી કે એને ગાડાના પૈડા જેવડો રોટલો ખાવો છે. મા તો માંડી રડવા ને બાપને ચડ્યો ગુસ્સો. બાપ શનિયાને મારવા એની પાછળ દોડ્યો. શનિયાને રસ્તામાં બાવાજી, કોટવાળ, નગરશેઠ, સેનાપતિ, પ્રધાન અને હરિયો વાળંદ મળ્યા. સૌને ગાડાના પૈડા જેવડો રોટલો ખાવાની ઇચ્છા થઈ ગઈ હતી. શનિયાના બાપનો ગુસ્સો વધતો ગયો. દોડતું દોડતું આખું સરઘસ રાજાના મહેલમાં પહોંચી ગયું. અહીં શું બન્યું? શનિયાની ગાડાના પૈડા જેવડો રોટલો ખાવાની ઇચ્છા પૂરી થઈ કે નહીં? આનો જવાબ તમને ધીરુબહેન પટેલે લખેલી અફલાતૂન ચિત્રોવાળી આ મસ્તમજાની ચોપડીમાંથી જડી જશે.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Saddle stitc
  • Pages: 10
  • Language: Gujarati
Rs. 75.00