Menu
Your Cart

Beyond Fifty By Jaahnavi P. Paal

Beyond Fifty By Jaahnavi P. Paal
Beyond Fifty By Jaahnavi P. Paal
સપનાં કઈ ઉંમરે જોવાનું શરૂ કરવું જોઈએ? જવાબ છે, સમજણા થઈએ ત્યારથી. સપનાં જોવાનું કઈ ઉંમરે બંધ કરવું જોઈએ? જવાબ છે, કદી નહીં! આ પુસ્તકમાં જીવનરસથી છલકાતાં જે વ્યક્તિઓની વાત થઈ છે એમનો જવાબ તો આ જ છે. વનપ્રવેશ કર્યાં પછી પણ ભરપૂર પૅશન સાથે ચુસ્ત-દુરસ્ત જીવન શી રીતે જીવી શકાય તેનું સિક્રેટ જાણવું હોય તો આ પુસ્તકમાંથી પસાર થવું પડે. અહીં જે ઊર્જાવાન મનુષ્યોની વાત થઈ છે એ તમામના જીવનમાં પચાસની વય પછી મહત્ત્વનો વળાંક આવ્યો હતો. સહેજ પણ લાઉડ બન્યા વગર પ્રેરણાદાયી વાતો કરતું સુંદર પુસ્તક.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 138
  • Language: Gujarati
Rs. 275.00