Menu
Your Cart

Avasan By Daksha Patel

Avasan By Daksha Patel
Avasan By Daksha Patel
મનુષ્ય માટે હરહંમેશ અકળ અને અગોચર રહ્યું છે મૃત્યુ  જેનો સમય નક્કી નથી, પણ તેનું આગમન નિશ્ચિત છે પરંતુ એક કવિ પોતાની કવિતામાં કહે છે :નચિકેત, છોડ આ યમનો ઉંબરો અને પોતાની હઠ,  પોતાની જિજ્ઞાસા સાથે આવ કવિના દ્વારે, જ્યાં કવિતા જણાવશે સાફસાફ કે મર્યા પછી શું થાય છે.આ કવિ એટલે હિન્દી ભાષાનું સન્માનનીય નામ - ચંદ્ર પ્રકાશ દેવલકવિ, સંપાદક અને અનુવાદક તરીકે રાજસ્થાનને શબ્દવૈભવ બક્ષનાર ચંદ્ર પ્રકાશ દેવલે મૃત્યુના આગમન, ભય તથા એના વિશેની માન્યતાઓને લઈને રચી વિવિધ સંવેદનશીલ કવિતાઓ. આ કવિતાઓ આપણી ભાષામાં આપણા સુધી પહોંચાડે છે દક્ષા પટેલ તેના ગુજરાતી અનુવાદ ‘અવસાન’ દ્વારા.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 110
  • Language: Gujarati
Rs. 175.00