We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Sambandh Ek Rahasya by Rinkal Vadoliya

Sambandh Ek Rahasya by Rinkal Vadoliya
Sambandh Ek Rahasya by Rinkal Vadoliya
from
Rs. 100.00
  • Available: In Stock
  • Publisher: R. R. Sheth
  • Name: Sambandh Ek Rahasya by Rinkal Vadoliya
  • Binding: Paperback
  • Pages: 60
  • ISBN: 9789395550338
Views: 84

Sambandh Ek Rahasya by Rinkal VadoliyaSanbandh Ek Rahasya by Rinkal Vadoliya

આ પુસ્તકમાં મા અને દીકરી વચ્ચેના સંબંધની વાત છે. પૌરાણિક સમયથી માતા દીકરી ઉપર રોક-ટોક લગાવતી આવી છે. માતા દીકરી સાથે અમુક વિષય પર ખુલ્લા મનથી વાત નથી કરી શકતી. અહીં માતાના મનની વાત કહેવાનો એક અતિ પ્રશંસનીય પ્રયાસ આલેખવામાં આવ્યો છે. વર્ષોથી સમાજે દીકરા-દીકરીમાં જે ભેદભાવો રાખ્યા છે, તેને દૂર કરીને દીકરીને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાની નવી જ વિચારસરણી રજૂ કરવામાં આવી છે. પુરુષપ્રધાન દેશમાં રહેનાર દરેક પુરુષને સમજાવાયું છે કે પુરુષત્વ માત્ર કોઈ સ્ત્રી પર રોફ જમાવીને સાબિત નથી થતું, સ્ત્રીને તેનું સ્ત્રીત્વ જાળવી રાખવામાં મદદ કરો તો પણ બહુ છે. Dear Girls, જમાનો હંમેશાં જવાબદારીનો રસ્તો દેખાડશે… તમારે જવાબદારી સાથે-સાથે પોતાનાં સપનાંની પાંખો લઈને આગળ વધવાનું છે. સ્ત્રી જેમ શૂન્યમાંથી સર્જન કરી શકે છે તે જ રીતે લીલાછમ જંગલને રણ પણ બનાવી શકે છે. જે સમાજના મોઢે ગરણી બાંધવી અઘરી છે, જે સાંભળશે એ જ સાચું માનશે તો એના વિચારો એને જ મુબારક હો… Keep going… તો આવો માણીએ સ્ત્રીની સંવેદનાની સાહિત્યિક સરવાણી ‘સંબંધ એક રહસ્ય’…

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
Gangasati Nu Rahasya Darshan by Bhandev * Gangasati Nu Rahasya Darshan by Bhandev * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ભાણદેવ ..
from
Rs. 60.00
Add to Cart
Bhairav Siddhi Mantra Tantra Rahasya
2-3 Days
Bhairav Siddhi Mantra Tantra Rahasya * Bhairav Siddhi Mantra Tantra Rahasya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online Kavach - Stro..
from
Rs. 200.00
2-3 Days
Mantra Shakti Rahasya
2-3 Days
Mantra Shakti Rahasya * Mantra Shakti Rahasya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online મંત્ર શક્તિ રહસ્ય..
from
Rs. 50.00
2-3 Days
Ek Alag Sambandh by Bhupat Vadodariya * Ek Alag Sambandh by Bhupat Vadodariya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ભૂપત વડોદરિ..
from
Rs. 54.00
Add to Cart
Sambandh Pan Umero Jara Sarvaa..... by Dr. Sharad Thakar * Sambandh Pan Umero Jara Sarvaa..... by Dr. Sharad Thakar * Gujarati Books * Gujarati Book *..
from
Rs. 225.00
Add to Cart
Sambandh To Aakash by Kajal Oza Vaidya
2-3 Days
Sambandh To Aakash by Kajal Oza Vaidya * Sambandh To Aakash by Kajal Oza Vaidya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કાજલ ઓઝા ..
from
Rs. 0.00
2-3 Days
Ankshastra Rahasya By Hemendra Shah
Out Of Stock
Ankshastra Rahasya By Hemendra Shah * Ankshastra Rahasya By Hemendra Shah * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online હેમેન્દ્ર શાહ દ..
from
Rs. 0.00
Out Of Stock
Avajnu Rahasya By Harish Nayak
Out Of Stock
Avajnu Rahasya By Harish Nayak * Avajnu Rahasya By Harish Nayak * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online અવજ્નુ રહસ્ય હરીશ નાયક દ્..
from
Rs. 0.00
Out Of Stock