We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Madhyabindu By Kaajal Oza Vaidya

Madhyabindu By Kaajal Oza Vaidya
Madhyabindu By Kaajal Oza Vaidya
from
Rs. 300.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Madhyabindu By Kaajal Oza Vaidya
  • Binding: Paperback
  • Pages: 200
  • Language: Gujarati
Views: 42
All over India Fast Shipping Via courier or India Post.
પ્રિયમ - એક હવા જેવી ખુશમિજાજ, ફૂલ જેવી મહેકતી અને શરીરમાં ફરતા લોહી જેવી ધબકતી - સાચુકલી છોકરી! આદિત્ય ભાગવત – પોતાની જિંદગીને પ્રિયમના શ્વાસથી જીવવા માંગતો, એક સફળ માણસ – એક સંનિષ્ઠ પતિ અને છતાં ક્યાંક પહોંચીને સ્ત્રીને, પત્નીને માલિક થઈને સંબંધોને ગૂંચવી નાંખતો એક એવો માણસ જે આપણી વચ્ચે જ મળી આવે. શૈલરાજસિંહ રાઠોડ – એકલો રહેતો, એકલો જીવતો એવો માણસ જેનામાં જંગલની લીલાશ હતી, વાઘની ખૂંખાર લોહીતરસી પ્રકૃતિ અને છતાં એક એવી કોમળતા જેની એને પોતાને જ જાણ ન હતી. આ ત્રણની ભાગ્યરેખા કોણ જાણે ક્યાં આવીને એક થઈ ગઈ. આ ત્રિકોણ નથી, આ ત્રણ સમાંતર સંબંધો છે! સીધી લીટી જેવા, કોઈ એક બિંદુએથી શરૂ થઈને, કોઈ એક બિંદુએ પૂરા થઈ જનારા... આ સંબંધો! ત્રણ જુદી જુદી દિશામાંથી આવતી, અને, ત્રણ જુદી જુદી દિશામાં જતી રેખાઓની વચ્ચે ક્યાંક કશું સામાન્ય હતું જે એમને ત્રણેયને સ્પર્શતું હતું અને એ જે સામાન્ય હતું એ ત્રણેમાં, એ જ હતું ત્રણેયનું - મધ્યબિંદુ!

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
Draupadi by Kajal Oza Vaidya
2-3 Days
Draupadi by Kajal Oza Vaidya * Draupadi by Kajal Oza Vaidya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કાજલ ઓઝા વૈદ્ય દ્વારા દ્રૌપદી..
from
Rs. 0.00
2-3 Days
Krushnayan by Kajal Oza Vaidya
2-3 Days
Krushnayan by Kajal Oza Vaidya * Krushnayan by Kajal Oza Vaidya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book onlineKrushnayan by Kajal Oza Va..
from
Rs. 0.00
2-3 Days
Blue Book 1 By Kaajal Oza
Out Of Stock
Blue Book 1 By Kaajal Oza * Blue Book 1 By Kaajal Oza * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કાજલ ઓઝા દ્વારા બ્લુ બુક 1..
from
Rs. 0.00
Out Of Stock
Blue Book 2 By Kaajal Oza
Out Of Stock
Blue Book 2 By Kaajal Oza * Blue Book 2 By Kaajal Oza * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કાજલ ઓઝા દ્વારા બ્લુ બુક 2..
from
Rs. 0.00
Out Of Stock
Chumban-Kiss By Kaajal Oza
Out Of Stock
Chumban-Kiss By Kaajal Oza * Chumban-Kiss By Kaajal Oza * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કાજલ ઓઝા દ્વારા ચુંબન-કિસ..
from
Rs. 0.00
Out Of Stock
Share It Kajal Oza By Kaajal Oza
Out Of Stock
Share It Kajal Oza By Kaajal Oza * Share It Kajal Oza By Kaajal Oza * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
Series By Kaajal Oza Vaidya - Series By Kaajal Oza Vaidya - Kajal Oza Vaidya - Gujarati Authors - Shree Pustak Mandir..
from
Rs. 1,800.00
Add to Cart
We find stories about women everywhere. Starting with the epics Rāmāyan and Mahābhārat, our literature is full of female characters. Some of these wom..
from
Rs. 500.00
Add to Cart