We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Akhenatan (Part-2) By I.K. Vijaliwala (Dr.)

Akhenatan (Part-2) By I.K. Vijaliwala (Dr.)
Akhenatan (Part-2) By I.K. Vijaliwala (Dr.)
from
₹ 250

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

અખેનાતન અને નેફરટીટી! આ એવાં નામ છે કે જે મનમાં આવતાં જ છેલ્લાં ઘણાં વરસોથી મને એક ન સમજાય એવી લાગણી અને રોમાંચ થઈ આવે છે. સદીઓથી ચાલ્યા આવતાં અગણિત દેવી-દેવતાઓને ફગાવીને એક ધડાકે એક જ ઈશ્વરની સ્થાપના કરવાની આજથી સાડા-ત્રણ હજાર વરસ પહેલાં પહેલ કરનાર 18મા વંશના એ રાજવીનો જીવનકાળ અનેક સંઘર્ષોથી ભરેલો રહ્યો. અતિ સ્વરૂપવાન પત્ની નેફરટીટીના સાથથી ઇજિપ્તને નવી દિશા, નવી કળા અને નવો ધર્મ આપનાર એ ફેરો ખરેખર જ લોઢાના ચણા ચાવી ગયો હતો. સદીઓથી ઇજિપ્તમાં સર્વેસર્વા રહેલ દેવ આમુનદેવને ફગાવીને આતેનદેવ એટલે કે સૂર્યદેવતાને એકમાત્ર દેવતા તરીકે સ્થાપનાર એ રાજવીના જીવન અંગેનું પુસ્તક આજે વાચકો સમક્ષ રજૂ કરતાં હર્ષ અનુભવું છું. ઇતિહાસને બને તેટલા વફાદાર રહીને એમની જીવનકથા આલેખવાનો મારો આ પ્રયત્ન પ્રથમ ભાગની જેમ જ વાચકોને ગમશે એવી આશા રાખું છું. ડૉ. આઈ. કે. વીજળીવાળા

Write a review