Menu
Your Cart

Vratkathao By Ratilal G. Panchal

Vratkathao By Ratilal G. Panchal
Vratkathao By Ratilal G. Panchal
  • Stock: In Stock
  • Book Name:
  • Binding: Hardcover
  • Pages: 224
  • ISBN: 9788194562627
191 samples sold
Product Views: 4989
Rs. 110.00

Vratkathao By Ratilal G. Panchal * Vratkathao By Ratilal G. Panchal * Gujarati Vratkathao * Gujarati Book * Buy Now | Buy book online

વ્રતકથાઓમાં સ્ત્રીઓનાં વ્રતોની કથાઓ છે.સ્ત્રીઓ જે રીતે મુખપાઠ બોલે છે, એ લઢણ કે કહેણની ઢબ આ લખાયેલી વાર્તાઓમાં ઠીક પ્રમાણમાં જાળવવામાં આવી છે. એથી આ પુસ્તકની સ્ત્રી સમાજ માટે સારી ઉપયોગિતા છે.

ભાષા-પ્રયોગમાં કોઈ પણ એક જીલ્લાની વિશિષ્ટ બોલી ન આવવા દેતાં, સહુને ઉપયોગી થાય એવી સામાન્ય સરલ ગુજરાતી ભાષા રાખી છે, તે સારૂં થયું છે.

નાના વાક્યો - કવચિત દોઢાવેલાં વડે વસ્તુની રજુઆત કેવી અસરકાર રીતે થઈ શકે છે, એ જેને જોવું હોય એને માટે આ પુસ્તકમાં ઠીક સામગ્રી છે……

-ગુજરાત સાહિત્ય સભા (કાર્યવહી : ૧૯૪૯-૫૦)

સોળ સોમવાર, સાકરિયો સોમવાર, માખરિયો સોમવાર, ગાય-તુલસી વ્રત, સતી સિમંતીની મુનિવ્રત, નાગ પાંચમ, ધર્મ રાજાની વાર્તા, શીતળા સાતમ, ભાઈબીજ, બોળચોથ, એવરત-જીવરત, વટ સાવિત્રી, ધરો આઠમ, ગૌરીવ્રત, મંગળાગૌરી વ્રત, જનમાષ્ટમી, વૈભવ , લક્ષ્મી વ્રત, ફૂલકાજળી વ્રત, પુરુષોત્તમ માસ, ચાંલ્લા વ્રત, વીરપસલી વ્રત, ચોખા-કાજળી વ્રત, સામાપાંચમ, કોયલ વ્રત, જયા પાર્વતી વ્રત, કેવડાત્રીજ ગણેશચોથ, અલૂણા વ્રત, સૂર્યનારાયણ વ્રત, દશામા વ્રત, શ્રી સંતોષીમાની કથા, અન્નપૂર્ણામાની કથા, જીવન્તિકા વ્રત, અનંત ચૌદશ, દત્તાત્રેય વ્રત (ગુરુવાર), ગાયત્રી વ્રત સંકટહર ચોથ, સોમવતી અમાસ સંતાન અષ્ટમી, દેવઊઠી એકાદશી, દેવપોઢી એકાદશી, કરવા ચોથ, અન્નકૂટ બેસતું વર્ષ, તુલસી વિવાહ આંબલી-પીપળી, દેવ દિવાળી, ચંપા છઠ, દત્ત જયંતી, મૌન અમાવસ્યા, સોળ , સોમવાર, સાકરિયો સોમવાર, માખરિયો સોમવાર, ગાય-તુલસી વ્રત, સતી સિમંતીની મુનિવ્રત, નાગ પાંચમ, ધર્મ રાજાની વાર્તા, શીતળા સાતમ, ભાઈબીજ, બોળચોથ, એવરત-જીવરત, વટ સાવિત્રી, ધરો આઠમ, ગૌરીવ્રત, મંગળાગૌરી વ્રત, જનમાષ્ટમી, વૈભવ લક્ષ્મી વ્રત, ફૂલકાજળી વ્રત, પુરુષોત્તમ માસ, ચાંલ્લા વ્રત, વીરપસલી વ્રત, ચોખા-કાજળી વ્રત, સામાપાંચમ, કોયલ વ્રત, જયા પાર્વતી વ્રત, કેવડાત્રીજ ગણેશચોથ, અલૂણા વ્રત, સૂર્યનારાયણ વ્રત, દશામા વ્રત, શ્રી સંતોષીમાની કથા, અન્નપૂર્ણામાની કથા, જીવન્તિકા વ્રત, સૌભાગ્ય વ્રત,  પરશુરામ, રંભાવ્રત, શ્રી રાધાઅષ્ટમી, સરસ્વતી સપ્તમી પુત્રપ્રાપ્તિ વ્રત, ગોપાષ્ટમી, પ્રદોષ વ્રત પંચરાત્ર, વામનપૂજન, શિવશયન, દુર્ગા વ્રત, સિદ્ધિવિનાયક વ્રત, કદળી વ્રત, અશોક વ્રત, વરદોથ, રથચોથ, સૂર્યસપ્તમી, ગંગા-સપ્તમી, સ્કંદષષ્ઠ, સીતા વ્રત, રથયાત્રા,  ગુરુપૂ`ણમા, બળેવ, ગાયત્રી વ્રત, સોમવતી અમાસ, દિવાસો, પૂનમ વ્રત, ચાતુર્માસ તલ છઠ, અચલાસપ્તમી, આશાદશમી, પ્રપાદાન વ્રત, વૃક્ષારોપણ, ગીતા જયંતી, મહાવીર જયંતી અહિંસા વ્રત, સત્યવ્રત, અસ્તેય વ્રત, બ્રહ્મચર્ય વ્રત, અપરિગ્રહ વ્રત, શૌચ વ્રત, ધારણાં-પારણાં, નવરાત્રી, દશેરા-વિજયાદશમી, બુદ્ધજયંતી, પ્રજાસત્તાકદિન, સ્વાતંત્ર્યદિન, રેંટિયાબારશ ઈન્દિરા નિર્વાણદિન, શરદપૂનમ, ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, અંબિકા વ્રત કાજળી વ્રત, દધિ વ્રત શ્રવણ પૂજન, જ્ઞાનરાત્રી ગાંધી જયંતી, જવાહર જયંતી, ધનુર્માસ ઉત્તરાયણ, વસંતપંચમી, મહાશિવરાત્રી, હુતાશની, રંગપંચમી, ગુડી પડવો દુર્ગાષ્ટમી, ભીષ્મ પંચક, ફળસપ્તમી, ચમ દીપદાન, નાગ વ્રત ભૈરવજયંતિ, પિતૃપૂજન, રામનવમી, જયા પંચમી, લક્ષ્મી પૂજન, હનુમાન જયંતી,  અખાત્રીજ, રાવણ વ્રત, સિંદૂર ત્રીજ, સંતાન અષ્ટમી, નરસિંહ જયંતી, નિર્જળા એકાદશી

Author
AuthorRatilal G. Panchal

Write a review

Note: HTML is not translated!
Bad Good