Menu
Your Cart

Ramayan (Gurjar) By C.Rajagopalachari

Ramayan (Gurjar) By C.Rajagopalachari
Ramayan (Gurjar) By C.Rajagopalachari
  • Stock: In Stock
  • Book Name:
  • Binding: Hardcover
  • Pages: 320
190 samples sold
Product Views: 2588
Rs. 300.00
Ramayan (Gurjar) By C.Rajagopalachari * Ramayan (Gurjar) By C.Rajagopalachari * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online
રાજાજી કે. સી.આર તરીકે લોકપ્રિય બનેલા ચક્રવર્તી રાજગોપાલાચારી પ્રખર દેશભક્ત, વિચક્ષણ મુત્સદ્દી, માર્મિક ચિંતક અને અગ્રગણ્ય રાષ્ટ્રનેતા હતા. મહાત્મા ગાંધીજીના ગાઢ સાથી, પ્રખર સ્વાતંત્ર્યસૈનિક હતા. મદ્રાસ રાજ્યના મુખ્યમંત્રી, પશ્ચિમ બંગાળના ગવર્નર, ભારતના ગૃહમંત્રી અને સર્વપ્રથમ ભારતીય ગવર્નર જનરલ તરીકે રાજાજીએ દેશની અવિસ્મરણીય સેવા કરી છે. આપણા સમકાલીન જીવન ઉપર તેમનો ખૂબ મોટો પ્રભાવ છે.

રાજાજીના માર્ક્સ, ઑરીલિયસ, ભગવદ્ગીતા અને ઉપનિષદો પરના ગ્રંથો ખૂબ લોકપ્રિય છે. ‘મહાભારત' તેની અદ્ભુત કથાશૈલીથી દેશપરદેશમાં ખૂબ વંચાય છે. અર્વાચીન ભારત માટે તેમણે તેનું રસદાયક અને બોધક અર્થઘટન કર્યું છે. રામાયણ'માં વાલ્મીકિની કાવ્યકલા અને ભાવસૃષ્ટિનો અદ્ભુત શૈલીમાં પરિચય કરાવ્યો છે. અભિવ્યક્તિની મૌલિકતા, રસવાહી અને સરળ નિરૂપણ રાજાજીની સિદ્ધિ છે. મૂળ તામિલમાં લખાયેલા આ ગ્રંથના અંગ્રેજી અનુવાદો એટલા જ અસરકારક છે. ૧૯૭૨માં ૯૪ વર્ષની વયે રાજાજીનો દેહવિલય થયો. ‘મહાભારત’ની અંગ્રેજી અનુવાદની ૧૯૫૧થી ૧૯૮૯ સુધીમાં ૨૯ અને ‘રામાયણ'ની ૨૬ આવૃત્તિઓ થઈ છે.
Author
AuthorC.Rajagopalachari

Write a review

Note: HTML is not translated!
Bad Good