Menu
Your Cart

Mrutyudand by Varsha Adalaja

Mrutyudand by Varsha Adalaja
Mrutyudand by Varsha Adalaja
  • Stock: In Stock
  • Book Name:
  • Binding: Paperback
  • Pages: 290
  • ISBN: 9789389858242
190 samples sold
Product Views: 1449
Rs. 300.00

રહસ્યકથા એટલે ‘ખૂની ખોપરી’ કે ‘ભેંદી સંદૂક’ માત્ર જ નહીં. માનવમન પણ શું ઓછું રહસ્યમય છે! મંદિરના ગર્ભદ્વારની જેમ આછા અંધકારમાં થોડું ભયાવહ અને અજ્ઞાત, થોડું પ્રકાશિત અને સુંદર.

એક વ્યક્તિ મૃત્યુ પામે છે અને અચાનક અનેક સ્વજનો- સંબંધીઓના જીવનમાં ધનવર્ષા થાય છે, અને ત્યાં જ અત્યાર સુધીનાં આત્મીય સંબંધોનાં સમીકરણ બદલાઇ જાય છે અને શરૂ થાય છે એક ખરાખરીનો ખેલ. અ ડેન્જરસ ગેમ ઓફ ડેથ. એ મૃત્યુ કુદરતી હતું કે પ્લાન કરેલું મર્ડર ? વીલમાં કઇ વ્યક્તિને ભાગ આપવાનો છે જે વીસ વર્ષ પહેલાં અદૃશ્ય થઇ ગઇ છે અને એનું પગેરું શોધવાનું છે ? આ મૃત્યુદંડ કોને આપવાનો છે? કોણ આપશે? ઈટ્સ અ રેસ અગેન્સ્ટ ટાઈમ.

રહસ્ય અને રોમાંચ, લાગણી અને પ્રેમની અંત સુધી જકડી રાખતી નવલકથા.

Mrutyudand by Varsha Adalaja * Mrutyudand by Varsha Adalaja * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online

વર્ષા અડાલજા દ્વારા મૃત્યુદંડ
Author
AuthorVarsha Adalaja

Write a review

Note: HTML is not translated!
Bad Good