Menu
Your Cart

Shudravtar by Keshubhai Desai

Shudravtar by Keshubhai Desai
Shudravtar by Keshubhai Desai
Shudravtar by Keshubhai Desai
Shudravtar by Keshubhai Desai
Shudravtar by Keshubhai Desai
  • Stock: In Stock
  • Book Name:
  • Binding: Paperback
  • Pages: 256
190 samples sold
Product Views: 1655
Rs. 299.00

મહાભારતના ધર્માવતાર વિદુરના ઉપેક્ષિત જ્ઞાનની અપૂર્વકથા એટલે શૂદ્રાવતાર!

જે ક્ષણે જ્ઞાન ઉપેક્ષિત થાય છે એ જ ક્ષણે સમાજની અધોગતિનો ગર્ભ બંધાઈ જાય છે. ઉપેક્ષિત અને અપમાનિત જ્ઞાનની નિઃશબ્દ ચીસ દશે દિશાઓને ધ્રુજાવી દે છે. વિદુર ધૃતરાષ્ટ્ર અને પાંડુનો નાનો ભાઈ છે. જ્ઞાન અને ધર્મનો અવતાર છે. મહાભારતયુગના વ્યાસ પછીના સૌથી શાની અને ઉદાત્ત મહાપુરુષ વિદુરને અને તેમના જ્ઞાનને, દાસીપુત્ર હોવાના એકમાત્ર નિમિત્તે ઉપેક્ષિત થવું પડે છે એ ‘સમય’ની અને ‘સમાજ”ની કરુણતા છે. વ્યક્તિની ઉપેક્ષા કરનારને કદાચ સમય માફ કરી દે, પણ જ્ઞાનની ઉપેક્ષા કરનારને સમય ક્યારેય માફ નથી કરતો.

Shudravtar by Keshubhai Desai * Shudravtar by Keshubhai Desai * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online

કેશુભાઈ દેસાઈ દ્વારા શુદ્રાવતાર
Author
AuthorKeshubhai Desai

Write a review

Note: HTML is not translated!
Bad Good